________________ આહુબળની પરીક્ષા 24 લઈને હચમચાવ્યો. થોડી જ વારમાં એ મહાતંભ બહાર નીકળી આ નળે એ જ પળે મહાતંભને ઉપાડીને પાછો ગોઠવી દીધે. તેને ખૂબ જ શ્રમ પડયું હતું... આવો વિરાટ સ્થંભ ધરતીમાં ધરબેલો હચમચાવીને બહાર કાઢવો એ કંઈ નાનીસૂની વાટ નહેતી. નળને પિતાના બાહુબળની ખાતરી થઈ ગઈ અને તે વિશ્રામ લેવા મહાતંભની સામે જ એક વૃક્ષ પાસે બેસી ગયો... એ જ વખતે દમયંતી... સ્વામીનાં પદ ચિને જોતી જોતી આવી પહોંચી અને બોલી ઊઠી : “મહારાજ.. સ્વામી..” ઓહ પ્રિયે...” નળ વધુ ન બોલી શકે. દમયંતી સ્વામી પાસે આવીને સ્વામીને પરસેવાથી તરબોળ બનેલો જોતાં જ બોલી ઊઠી: “મહારાજ, આટલે પ્રદ...” જરા બળની પરીક્ષા કરી હતી...પણ તું એકલી અહીં શા. માટે આવી ?" પત્નીને ધર્મ બજાવવા...” કુવરે...” મને ભક્તિભર્યા હૈયે મુક્ત કરી...' નળ પિતાની પ્રિયતમા સામે જોઈ રહ્યો... દમયંતીએ કહ્યું “બળની પરીક્ષા આપે...” જે, સામેનો મહાસ્થંભ મેં હચમચાવીને બહાર કાઢયો હતે. અને ઊંચે ઉછાળીને પાછો ધરતીમાં રોપી દીધો... હજુ તે ડી. જ વાર થઈ..” નળે કહ્યું. દમયંતી તે સ્થંભ પાસે ગઈ, સ્તંભને જોતાં જ તે ચમક ઊઠી. આવો વિરાટ સ્થંભ ! તેણે સ્થંભનું નિરીક્ષણ કરવા માંડયું. એકાએક તેની નજર સ્થંભની નીચે અંકિત કરવામાં આવેલી બે પંકિતઓ વાંચી... તેમાં લખ્યું હતું જે ત્રણ ખંડને સ્વામી થશે તે