________________ કલિની પ્રતિજ્ઞા! થતી નથી. જીવનમાં ઝંઝાવાત સર્જનારી એ વાળાને મર્યાદામાં. રાખવા ખાતર જ સંયમની દીવાલો રચવામાં આવી છે. મર્યાદાની દીવાલે તેડવાને ઉપદેશ આપનારા તારા જેવા દુષ્ટાત્માઓ વધને જ યોગ્ય છે. જે આવા દુષ્ટાત્માઓને વધ કરવામાં ન આવે તે. સૃષ્ટિ, જાતિ અને પ્રકૃતિનું સૌદર્ય નષ્ટ થઈ જાય...” આમ કહીને નિત્રમેષ દેવે તરત આગચમકારે બિછાવતી શક્તિ હાથમાં ધારણ કરી... આ જોઈને સ્તુતિપાઠક ભયથી ગભરાઈ ગયા અને દેવ મૈત્રમેષમાં ચરણમાં આળોટીને બોલ્યો, “હે સ્વામી ! મારું રક્ષણ કરો હું મારા વૈતાલિક સ્તુતિ પાઠવું છું. સજજન પુરુષો અપરાધી એવા દીન પ્રાણીઓ પર સદાય કૃપા દૃષ્ટિ રાખતા હોય છે.' નિત્રમેષીએ કહ્યું : “જે લેકે ધર્મ, સંસ્કૃતિ અને સદાચારના વિરોધક હોય છે તે લોકે વિશ્વ માટે મહાન ભય સમાન છે.” પણ કૃપાનાથ, હું ગુનેગાર નથી, સેવકે ગ્યાયોગ્યનો વિચાર ન કરતાં પોતાના સ્વામીની આજ્ઞાને જ ધારણ કરતા હોય છે...આ એનો ધર્મ છે મેં જે કંઈ કહ્યું હતું તે કેવળ કલિના સેવક તરીકે જ કહ્યું હતું. આ પ્રમાણે સ્પષ્ટતા કરીને સ્તુતિ પાઠકે કલિયુગની માયા દર્શાવી. ત્રિીએ સ્તુતિપાઠકને જાતે કર્યો. સર્વ દેવોના મનમાં થયું કે ભયંકર વિચારધારાવાળા કલિનું મેટું જોવાલાયક છે જ નહિ આમ વિચારી તેઓ આકાશ ભાગે દક્ષિણ તરફ મેરુ પર્વતની દિશાએ વિદાય થયા. પરંતુ ઈદ્રાદિદેવોને અન્ય માર્ગે વળતા જોઈને કલિએ બૂમ પાડી H “હે ઈન્દ્ર મહારાજ, ઊભા રહો... ઊભા રહો...મારે આપની સાથે છેડી વાત કરવી છે.” . આ પ્રમાણે કહીને કલિ ઈન્દ્ર પાછળ દો અને થોડી જ