________________ 147 અશકય કાર્ય? ઈન્દ્રના મનમાં થયું...સંસારની શ્રેષ્ઠ સુંદરી વગર મારા વૈભવની પણ કોઈ કિંમત નથી..આમ વિચારી ઈન્દ્ર માનવામાં પ્રસ્થાન કરવાની પિતાના સાથીઓને આજ્ઞા આપી. ત્યાં તો અગ્નિ, વરુણ અને યમ નામના ત્રણેય દિગ્ધાલે પણ કુતૂહલને વશ થઈને ઈન્દ્ર સાથે માનવકમાં જવા તૈયાર થયા. મહારાજ ઈન્દ્ર માનવકની એક રાજકન્યાને પ્રાપ્ત કરવા જાય છે એ સમાચાર સમગ્ર અલકામાં વ્યાપ્ત બની ગયા. આ સમાચાર સાંભળીને ઈન્દ્રાણીને ભારે આશ્ચર્ય થયું...તાચી નામની અસરાએ તે નાકનું ટેરવું ય ચડાવ્યું, મંજુઘોષા નામની અસર તો ઈન્દ્રની બદ્ધિ પર આક્ષેપ કરવા માંડી. રંભા તે આ સમાચાર સાંભળીને જડવત બની ગઈ અને મેનકા પણ અવાક્ થઈ ગઈ. યૌવનમદથી સદાય 'ઊર્મિલ અને રંગભરી રહેતી ઈન્દ્રની ચાર–યૌવના અસરાઓનાં ચિત્ત ભારે ક્ષોભ પામ્યાં. ઈન્દ્ર મહારાજને શું વર્ગમાં સુ દરી-નારીઓનો તે છે? સ્વર્ગમાં તે ચિર યૌવન વતી રમણીઓ છે અને માનવ નારીનું યૌવન ક્ષીણ હોય છે...ચંચળ હોય છે...રાગ અને જરાથી માનવીઓ ઘેરાયેલાં હોય છે. જ્યારે સ્વર્ગમાં એ દુઃખને પરિતાપ નથી. તે પછી ઈન્દ્ર મહારાજ શા માટે પૃથ્વીપીઠની સુંદરીને પ્રાપ્ત કરવા જતા હશે ? આમ, સ્ત્રીવર્ગ ભારે વિમાસણ વચ્ચે ઘેરાઈ ગયો અને એક ઉત્તમ દિવસે ઈન્દ્ર મહારાજે અન્ય દેવોના રસાલા સાથે કુંઠિનપુર જવા પ્રયાણ કર્યું. આ તરફ, કામદેવનાં રૂપને પણ ઝાંખું પાડનાર નિષધનાથ નળ પિતાના મંત્રીઓ સાથે ચતુરંગી સેના લઈને ઝડપી પ્રવાસ ખેડતે છેક શિવા નદીના તટ પાસે પહોંચી ગયે.રેવા-નર્મદાને રળિયામણે કિનારે.. અને વિવિધ પ્રકારની વૃક્ષરાજી, વિંધ્યાચલ પર્વતની અપૂર્વ ભા! અરેખર, નયનમનહર પ્રદેશ નિહાળીને નળના ચિત્તને ખૂબ જ હર્ષ