________________ 100 નિષધપતી તારા મતને જ નિમંત્રણ આપ્યું છે...જોઈ લે મારું ભુજબળ.” આમ કહીને રાક્ષસે તે વિરાટ શિલા એક ભયંકર ગર્જના સાથે નળ પર ફેકી. પરંતુ નવજવાન નળ તૈયાર જ હતો. તેણે કરેલા ધનુષ ટંકારથી સમગ્ર પૃથ્વી જાણે થડકી ગઈ હતી. તેણે છોડેલા બાણે ક્રૌંચકણે ફેંકેલી શિલાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ જોઈને અત્યંત રોષે ભરાયેલા રાક્ષસે વિરાટ ક્ષે મૂળમાંથી ઉખેડી ઉખેડને નળ પર ફેકવા માંડયાં. પરંતુ ઇંદ્રાદિ દેવો જેના હત લાઘવની પ્રશંસા કરતા હતા તે નવજવાન નળનાં બાણોથી એક પણ વૃક્ષ નજીક આવી શકયું નહિ. “ઓહ, આજ માંકડને મૂછ આવી લાગે છે ! મેં વિચાર્યું હતું કે, મારે મારાં શસ્ત્રોને ઉપયોગ ન કરે. પણ મારે તારા ગર્વને ને તારે નાશ કરે જ પડશે...” કહી દીંચકણે પિતાની વિદ્યાશક્તિ વડે એક વિરાટ ધનુષ હાથમાં લીધું..અને ઉલકાનું પતન થતાં જેવો અવાજ થાય તે અવાજ તેને ધનુષ કારને થયો. તે બેલ્યો: “અલ્યા બાળક સાવધ રહેજે... તેં આજ મેતને છંછેડયું છે !" પરંતુ ક્રૌંચકર્ણનું ધગધગતું ધનુષ નળ તરફ છૂટે તે પહેલાં જ નળના એક જ બાણથી રાક્ષસના વિશાળ ધનુષની દોરી તૂટી ગઈ. કોંયકણું ભારે કોપાયમાન થયો અને બન્ને વચ્ચે સંગ્રામ મચી ગયો. નારાચ, સુરઝ, અર્ધ ચંદ્રાકાર, વગેરે બાણને વરસાદ વરસવા માંડયો. ધનુર્વિદ્યામાં નળરાજા નિષ્ણાત હતો. તેણે પિતાના અંગ પર એક પણ બાણને સ્પર્શ ન થવા દીધો અને પોતાનાં છેડેલાં ઘણું બાણ રાક્ષસને ચૂમી ગયાં. કૌંચકર્ણના મનમાં થયું, મારી કલ્પના કરતાં યે નળ વધારે ચપળ લાગે છેઆમ વિચારી તેણે નળ સામે જોયું અને તે ભારે