________________ 113 અણદીઠીનું આકર્ષણ! “તે તે આટલી ચિંતાને પ્રશ્ન જ કયાં હતો? જેમ આશ્રય લેનાર વ્યક્તિ પિતાના આશ્રયસ્થાનને જ નષ્ટ કરે છે, તે જ રીતે માનસિક વિકારરૂપી કામદેવ પિતાના આશ્રયસ્થાનને જ પીડી રહ્યો છે.' નળે કહ્યું, કનકાવલીએ સ્વામીના ચિત્તને શાંત કરવા ખાતર કહ્યું, “ખરેખર, કામદેવ એ નિંદાને પાત્ર એવા આમોગ જે જ કહેવાય છે. શંકર જેવા મહાયેગી પણ ભીલડીનું વદન જોઈને પરવશ બની ગયા હતા તે આપણા જે સામાન્ય માનવો પીડા ભેગવે એમાં શી નવાઈ ? આપ મનમાં ને મનમાં વ્યથા ભેગો તે બરાબર નથી.” તે હું શું કરું ?" “એ ભિક્ષુકે તે રાજકન્યાનું કંઈ વિશિષ્ટ વર્ણન કર્યું હતું ? “હા પ્રિયે.એ રાજકન્યાના કપાળમાં પ્રાકૃતિક તિલક શેભી રહ્યું છે..એનું રૂપ ત્રિભુવનમાં અજેય છે...” “તો આપ બધું જાણી શકશે...આપણ વૃદ્ધ મંત્રીઓને બેલાવીને હકીકત પૂછશે તો મને વિશ્વાસ છે કે એ રાજકન્યા કયાં છે, તે માહિતી પ્રાપ્ત કરી શકશે.” કનકાવલીએ કહ્યું. નળ પિતાની પત્ની સામે પ્રસન નજરે જોઈ રહ્યો... ત્યાર પછી બોલ્યો, “પ્રિયે, મારા આ વિચારથી તારા હૃદયમાં કોઈ પ્રકારનું વચ્ચે જ સ્વામીના બંને હાથ પકડીને કનકાવલીએ કહ્યું, સ્વામી, આમાં દર્દને કઈ પ્રશ્ન જ નથી. આપના જેવા સમર્થ રાજાઓ તે સેકડો પત્નીઓને કરતા હોય છે...વળી, હું આપની પત્ની છું.. આપનું ચિત્ત પ્રસન્ન રહે એ જ મારી પ્રસન્નતા ગણાય....પત્નીનું સાચું સુખ પતિના સંતેષમાં જ રહેલું હોય છે.” નળ કનકાવલીને એક મધુર આલેષ આપ્યો. બીજા બે દિવસ પછી રાજા નળે પિતાના વૃદ્ધ મંત્રીઓને