________________ 104 નિષધપતી કોંકણે પોતાનાં દંતશૂળે વિકસાવ્યા..અને પાછળ ફરીને નળને અશ્વ સહિત ચીરી નાખવા ખાતર દોટ મૂકી...પરંતુ નો કે કેલી એક જ શક્તિએ કૌઅને ધરતી ભેગે ચાંપી દીધો.... નળની શક્તિ તેના મસ્તકને ફાડીને પૃથ્વીમાં ખેંચી ગઈ હતી... રાક્ષસનું માયારૂપ નષ્ટ થઈ ગયું અને અંતિમ શ્વાસ છોડતો કોંકણુ વળતી જ પળે મોતને મહેમાન બની ગયો. નવજવાન નળ અશ્વ પરથી નીચે ઉતર્યો. ચકના પ્રાણુ ચાલ્યા ગયા હતા. તેણે આસપાસ નજર કરી. પિતે ગાઢ વનમાં આવી ગયો હતે...બે પળ વિશ્રામ લઈને તે પુનઃ અશ્વ પર પસાર થ. નજીકમાં જ ખળખળ વહેતું એક ઝરણું ત્યાં હતું ત્યાં જઈને નળે અશ્વને જળપાન કરાવ્યું. ત્યાર પછી પોતે હાથ માં ધોઈ જળપાન કર્યું. સ્થળ ઘણું મનહર હતું. શીતળ સમીર વિહારી રહ્યો હતો. ખૂબ દેડીને થાકી ગયેલ અશ્વને ઝરણું પાસે ઘાસ ચરવા છે. એક ઘટિકા પર્યત પિતાના અશ્વને વિશ્રામ આપીને નળ ઊભે થયો. એ જ વખતે તેની શોધ માટે પાછળ પડેલા અશ્વારોહી સુભટ આવી પહોંચ્યા. ચકર્ણની નિજીવ કાયા ધરતી પર પડેલી જોઈને બધા સુભટએ નિષધપતિનો જયનાદ કર્યો. બધા સુભટે પિતાના પ્રિય મહારાજા પાસે પહોંચી ગયા. નળને કુશળ જોઈને સહુએ આનંદ વ્યક્ત કર્યો. એક નવજવાન સુભટે કહ્યું. કૃપાનાથ, આપે વરાહ રૂપી રાક્ષસને નષ્ટ કર્યો એ ખૂબ જ ઉત્તમ થયું. આપે એ માયાવી પાછળ એકલા જઈને ઓછું સાહસ નથી કર્યું.' નળે આછા હાસ્ય સહિત કહ્યું. “મિત્ર, ક્ષત્રિયના લોહીમાં જ સાહસ ભર્યું હોય છે અને કર્તવ્ય બજાવનાર સાહસ તે ખેડવું જ