________________
૨૮
(૫) “લેગસ્સ” ની આરુગ્ગ–બહિલાભ, સમાવિરમુત્તમ દિંતુ ” વાળી ગાથામાં પંડિતશ્રી ધીરજલાલભાઈએ યથાર્થ જ સૂચ વ્યા મુજબ આરોગ્ય અને તે સાથે ધિલાભ અને સમાધિમરણની જે વાત નિરૂપી છે. તે એમ સૂચવે છે કે સમાધિમરણ રેગની નહીં, યેગની અવસ્થામાં થાય. (રોગ કદાચ કોઈ કિસ્સામાં હોય તો પણ રેગ અને શરીરથી “ભિન્નતા ? કે મંદ– અતિમંદ વળગણું 7 હેય !) અને આવી ગદાશ આરેગ્યદશા અને સમાધિમરણ એ ભક્તિનું સહજ વિકસિતરૂપ જ નહીં તો બીજું શું છે ?
(૬) જિનભકિતના અનેક મહાપ્રભાવિક સ્ત, સૂત્રો, સ્તવનેની જેમ “લેગસ્સ” મહાસૂત્રની રચનામાં પણ “મંત્ર અક્ષર નાસ્તિ ” વાળી મંત્રશક્તિ, શબ્દશક્તિ, ઉપરાંત દિવ્ય સંગીતની અનાહતનાદની નાદશક્તિ પણ છે, જે યોગનું જ એક રૂપ છે. આ પંકિત- લેખકે “લેગસ્સ”ની નાદશકિતમાં આવી યોગક્ષમતાની ઝાંખી, ગુરુકૃપાએ કરી છે, એટલું જ નહીં, એમ અવલેહ્યું છે કે લેગસ્ટ સૂત્રાધારિત મુદાઓથી યુક્ત 9) દિવ્ય નૃત્ય પણ સંભવ છે, જેને પ્રયોગ કલકત્તાના જેનભવનના વિદ્યાલયની સાત્વિક, સુશીલ બાલિકાઓ દ્વારા સફળ પણ થતો આ લેખકે જે છે.
(૭) આગળ સંકેત કરેલા “સાલંબન ધ્યાન” પછી નિરાવ- લંબન-નિરાકાર સ્વરૂપ ધ્યાનમાં પણ લઈ જવા લેગસ્સની સાધના સર્વથા સમર્થ હેઈ, લેગસ્ટમાં ક ભક્તિયોગ ઉપરાંત
ધ્યાનયોગ ? યા ““ભક્તિયોગ દ્વારા ધ્યાનયોગ 2) અવશ્ય - સમાયેલો છે,
આવી અનેક દષ્ટિઓએ વિચારતાં “લેગસ્સ અને અન્ય -સૂત્ર-સ્તોત્રો દ્વારા થતી ભક્તિ આભાના ધ્યાનમાં અને જ્ઞાનમાં -લઈ જનારી હોઈ તે યોગની ઉચ્ચ કોટિએ લઈ જવા સર્વથા સક્ષમ