________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અનુસારે આગળ જતાં નેત્રયુગલને મધુ કરી પદ્માસને બેઠેલા, હાથમાં જપમાળા લઈ જાપ કરતાં, વિવિધ પ્રકારના પુષ્પ, ધૂપ આદિ પૂજાની સામગ્રી લઈને બેઠેલા કાઈક ચેાગીને જુએ છે. તે ચેાગીની આગળ મ્યાન રહિત-ખુલ્લી તલવાર અને પ્રચ’ડ જવાળાથી પ્રજવલિત અગ્નિકુંડને જોઈ, પરમા જાણી, વિવેકરહિત તે ચેાગીને જાણી રાજા તેના ઉપર અત્યંત કાપ પામે છે. વળી તે તાપસની આગળ ગાઢ ખધનાથી બાંધેલી, આંસુથી ભીંજાયેલા નેત્રવાળી, રુદન કરતી એક ખાલિકાને આ પ્રમાણે ખેલતી સાંભળે છે“હે આભાપુરીના સ્વામી! હું શરણાગતવત્સલ ! શરણરહિત અને દીન એવી મારુ રક્ષણ કરે ! રક્ષણ કરે ! અન્યથા આ નિ ય યાગી આ અગ્નિકુંડમાં મને નાંખી દેશે.’
૧૦
આ પ્રમાણે સાંભળવાથી દયાળુ, પેાતાનુ નામ સાંભળી આશ્ચય ઉત્પન્ન થવાથી રાજા પ્રત્યક્ષ થઈ ને નેત્રસ'જ્ઞા વડે તે બાળાને સંકેત કરીને શીવ્રપણે ચેાગીની પાસે રહેલા ખડ્ગને પ્રથમ ગ્રહણ કરીને તે યાગીને કહે છે. હું નિરૃ ણુ ! નિર્દય ! નિષ્ઠુર મનવાળા ! પાપરક્ત ! હીનબુદ્ધિ ! હુ" અહી વિદ્યમાન છતાં તું આ માળાનુ બલિ કેવી રીતે કરીશ ? આ મનેાહર માળાને જલદી મુક્ત કર! અથવા યુદ્ધ માટે તૈયાર થા! હવે તને હુ છેોડીશ નહી..
આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી, ધ્યાનના ત્યાગ કરી, પેાતાના શરીરનું રક્ષણ કરવામાં તત્પર તે ચેાગી વનમાં ભાગી ગયા. રાજા તેની પાછળ ન ગયેા. તેની વિદ્યાસાધનની