________________
૨૫
મોટી કરી અને સુનંદા એવું તેનું નામ પાડયું. કેટલેક દિવસે તેનાં માતા-પિતા મરણ પામ્યાં. માતા-પિતા મરણ પામતાં એકલી પડેલી તે બાળા વનમાં ભ્રમણ કરવા લાગી. તે જોઈ કેટલાંક યુગલિયાએએ તેને નાભિ રાજા પાસે લાવી સર્વ હકીકત કહી. આ બાલિકા ઋષભની પત્ની થાઓ એમ કહી નાભિ રાજાએ તે બાલિકાને પેાતાને ત્યાં રાખી.
પ્રભુના વિવાહ
''
સૌધર્મેન્દ્ર પ્રભુના વિવાહ સમયને અવિધ જ્ઞાનથી જાણી પ્રભુ પાસે આવ્યા અને વિનંતી કરી કે હે નાથ ! હું આપના અભિપ્રાય જાણ્યા સિત્રાય કહુ છું. તેથી આપ મારા ઉપર અપ્રીતિ કરશે નહિ. હું જાણુ છું કે આપ ગ`વાસથી જ વીતરાગ છે। અને અન્ય પુરુષાર્થ ની અપેક્ષા નહિ ઢાવાથી ચાથા પુરુષા જે મેાક્ષ છે તેને માટે સજ્જ થયેલા છે. તથાપિ હૈ નાથ! માક્ષમાર્ગની પેઠે લાંકાનેા વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રકટ થવાના છે. તેથી તે લાવ્યવહારના પ્રવર્તન માટે હું આપના પાણિગ્રહણ મàાત્સવ કરવાની ઇચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઞા. હૈ સ્વામી! જીવનમાં ભૂષણરૂપ રૂપવતી અને માપને યોગ્ય એવી સુનંદા અને સુમગળાને આપ પરણવાને યાગ્ય છે. ક લગ્ન વિધિ :
તે સમયે ઋષભદેવ ભગવતે અવધિ જ્ઞાન વડે પેાતાને ત્યાશી લાખ પુરત્ર સુધી ભે!ગવવાનુ દૃઢ ભાગ ક્રમ છે અને તે અવશ્ય ભાગવવું જ પડશે એમ જાણી નીચું જોઇ રહ્યા. ઇન્દ્રે સ્વામીના અભિપ્રાય જાણી લગ્નના આરભ કરવા માટે વેને બોલાવ્યા. તુરત જ દેવતાએ હાજર થઈ એક સુંદર મંડપ