________________
૨૦૧
શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. દિકુમારિકાઓ, ઇન્દ્રો અને દેવાએ યથાવિધિ જન્મ મહેાત્સવ કર્યાં. સુગ્રીવ રાજાએ ખાર દિવસ સુધી જન્મેાત્સવ ઉજથ્થા. પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે રામા માતા સ વિધિએ.માં કુશળ હુ!વાથી પિતાએ પ્રભુનું નામ ‘સુવિધિ નાથ' અને ગકાળ દરમિયાન રામાદેવીને પુષ્પના દે।હલા થયેલા ઢાવાથી ‘પુષ્પ દ્વૈત' રાખ્યુ.
દીક્ષા
શ્વેતવર્ણ વાળા સુવિધિનાથ ભગવાન જયારે યુવાવસ્થાને પામ્યા ત્યારે પિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયાં ત્યાં સુધી પ્રભુ યુવરાજ રહ્યા. ત્યાર બાદ તેમના રાજયાભિષેક કરવામાં આન્યા. અઠયાસી પૃર્વાંગ સહિત પચાસ હજાર પૂર્વની વય સુધી રાજ્ય પાલન કર્યુ. પછી લાકાન્તિક દેવાએ તી" પ્રવર્તાવવાની વિનંતી કરી એટલે પ્રભુએ વાર્ષિક દાન દીધું. ત્યાર બાદ પ્રભુ સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસી સહસ્રાત્ર વનમાં પધાર્યા અને એક હજાર રાજાએ સાથે, માગસર વદ છઠના દિવસે, મૂલ નક્ષત્રમાં ચંદ્રના રોગ હતા ત્યારે, ત્રીજા પ્રહરે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી તુરત જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન થયું.
દેવળજ્ઞાન
છઠનું પારણું પ્રભુ એ શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ઘેર પર માન્તથી કર્યું... ત્યાં પંચ દિન્ય પ્રગટ થયાં. પુષ્પ રાજાએ, પારણાના સ્થળે, રત્નપીઠીકા રચાવી. પ્રભુએ ત્યાંથી ગ્રામ, નગર વગેરે સ્થળે ચાર માસ સુધી વિહાર કર્યાં. પછી પ્રભુ ફરીથી સહસ્રામ વનમાં પધાર્યાં અને પાલુર વૃક્ષની નીચે કાઉ રસંગ ધ્યાને રહ્યા. શુક્લ ધ્યાનથી ક્રમ ખપી જતાં, કારતક સુદ ત્રીજને દિવસે, મૂલ નક્ષત્રે,