________________
'
૩૫
મહાશા પણ કરેલી પ્રતિજ્ઞાના ભંગ કરશે, તેા જરૂર સમુદ્ર પણુ મર્યાદા મૂકી દેશે.” વળી પેાતાના હૃદયને કહેવા લાગી, “ અરે ! કટાર અને નિર્લજજ હૃદય ! જ્યારે આપણા સ્વામી અન્યત્ર રાગ વાળા થયા છે, ત્યારે તું હજી પણ જીવે છે ? વળી નીસાસા મૂકતી રાજીમતી પેાતાના રવામીને ઉપાલંભ સહિત કહેવા લાગી “હું ધૃત ! સમગ્ર સિદ્ધોએ ભાગવેલી મુક્તિ રૂપી ગણિકામાં જો તમે આસક્ત હતા, તેા પછી આવી રીતના વિવાહના આરંભથી તમે મને શા માટે વિડંબના કરી !''
રાજીમતીના આવા હૃદયભેદક વિલાપ સાંભળી સખી બેલી, ‘ૐ સખી ? લેાક પ્રસિદ્ધ એક વાત છે તે સાંભળ. જે શ્યામ àાય છે તે ભાગ્યે જ સરળ àાય છે, કદાપિ ાઈ શ્યામ સરળ àાય તા સમજવું કે વિધાતાએ ભૂલથી તેને સરળ કર્યાં છે, બાકી માટે ભાગે શ્યામળા કપટી જ ડાય છે. આવા પ્રીતિ રહિતને વિષે તમે પ્રેમભાવ કેમ કરેા છે ? તમારે તેની સાથે શે। સબંધ છે? સ્નેહ વગરના, વ્યવહારથી વિમુખ, જંગલી પ્રાણીઓની જેમ ઘરે છતાં ગૃહવાસમાં બીકણ, દાક્ષિણ્ય વગરના અને સ્વેચ્છાચારી એવા નૈમિકુમાર કઢેિ ચાલ્યા ગયા તા ભલે ગયા. આપણને તેના આવા સ્વભાવની પહેલેથી ખબર પડી તે ઠીક થયું. જો કંદ એ તમને પરણીને મમતા રહિત થયા ઢાત તા પછી કૂવામાં ઉતારીને દ્વાર કાપવા જેવું થાત. તમે નૈમિકુમારને માત્ર સંકલ્પથી જ અપાયા હતા, તેથી જ્યાં સુધી તેમણે તમારુ' પાણિગ્રહણ કર્યુ. નથી ત્યાં સુધી તમેા કન્યારૂપ જ છે, માટે તમે આટલા બધા ખે ક્રમ કરી છે? પ્રીતીને વિષે તત્પર એવા કાઈ બીજો પતિ તમારા
માટે શોધી કાઢીશું. '' સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી પેાતાના બન્ને કાન ઢાંકી કહેવા લાગી. “તમે મને ન સાંભળવ.