________________
૩૬૬
ગયા. ત્યારથી તેમની વાણી સાંભળી લેાકેા તેમના ભક્ત બન્યા. પાંડવા માક્ષપદ પામ્યા.
જરાકુમાર પાંડવાની પાસે આન્યા અને રામ, કૃષ્ણ તથા દ્વારકા સંબંધી સત્ર સમાચાર કહ્યા. તે સાંભળી શેઠમાં નિમગ્ન થઈ. તેમણે કૃષ્ણની પ્રેત ક્રિયા કરી; પછી જરાકુમારને ગાદીએ એસાડી ધધાય આચાર્ય પાસે પાંચ પાંડવા અને દ્રૌપદીએ ઢીક્ષા લીધી. નૈમિનાથ પ્રભુ નિર્વાણપદ પામ્યા, સાંભળી શાક કરતા તેઓ સિદ્ધગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી, કેવળજ્ઞાન પામી, મેાક્ષ પામ્યા; સાધ્વી દ્રૌપઢી મૃત્યુ પામી બ્રહ્મ દેવલાકમાં ગયાં.
તેમિનાથ પ્રભુનું નિર્વાણુ.
અનુક્રમે વિહાર કરતાં નેમિનાથ પ્રભુ પેાતાના નિર્વાણ સમય સમીપ જાણી ગિરનાર પર આવ્યાં. ત્યાં પાંચસેા છત્રીસ મુનિએ સાથે પ્રભુએ પાદેાગમન અનશન શરૂ કર્યું અને અશાડ સુદ આઠમે, ચિત્રા નક્ષત્રમાં, સાય કાળે પ્રભુ તે મુનિએ સાથે નિર્વાણ
પદ પામ્યા.
શ્રી નેમિનાથ પ્રભુના પરિવાર
શ્રી નેમિનાથ પ્રભુને નીચેના પરિવાર થયા.
૧૧
અગિયાર
૧૮૦૦૦
૪૦૦૦૦
· ગણધર
સાધુ
સાધ્વી
ચૌદપૂર્વ ધારી
અધિજ્ઞાની
વૈક્રિયલબ્ધિવાળા
૪૦૦
૧૫૦૦
૧૫૦૦
અઢાર હજાર
ચાલીસ હજાર
ચારસા
પંદરસા
પદરસા