________________
જાણીને ગર્ભવતી મેંઢીએ પિતાની જ ભાષામાં મેંઢાને કહ્યું, “આ જવના ઢગલામાંથી એક જવને પુળો તમે લઈ આવે. મારે તેનું ભક્ષણ કરી મારે દેહદ પૂરો કરે છે. મેંઢો બે, આ જવનો ઢગલે તો ચકીના છેડા માટે રાખેલ છે. તેથી તે લેવા જતાં તો મારૂં મત્યુ થાય. મેંઢી બોલી, “તમે એ જવ નહિ લાવશે તે હું મરી જઈશ.” એટલે મેંઢે કહ્યું, “જો તું મરી જઈશ તે હું બીજી મેંઢી લાવીશ.” મેંઢી બોલી, “જુઓ બ્રહ્મદત્ત ચકવતી પોતાની સ્ત્રીને માટે મરવા તૈયાર થયે છે. એને જ ખરો નેહ છે તમે તે સ્નેહ વગરના છ મેઢે છે, “એ રાજા અનેક સ્ત્રીઓને પતિ છે; તે છતાં એક સ્ત્રી માટે મરવાને ઈચ્છે છે, તે તે તેની મૂર્ખતા જ છે હું કાંઈ તેના જે મૂર્ખ નથી. કદી તે રાણી સાથે મરશે તે પણ ભવાંતરમાં તે બન્નેને વેગ થશે નહિ, કારણ કે પ્રાણીઓની ગતિ તે કર્મને આધીન હોવાથી ભિન્ન ભિન્ન ભાગવાળી છે.” મેંઢાની વાણી સાંભળી ચક્વતીએ વિચાર્યું“અહો ! આ મેઢા પણ આવું કહે છે તે પછી હું એક સ્ત્રીથી મોહિત થઈ શા માટે મરૂં?” પછી હું તારે માટે મરીશ નહિ, એમ રાણીને કહી ચકી વસ્થાને ગયા. ચકીના ભેજનથી બ્રાહ્મણને થયેલ ઉન્માદ બ્રહ્મદત્તનું મૃત્યુ
એક વખત કોઈ પૂર્વના પરિચિત બ્રાહ્મણે આવી બ્રહ્મદત્તને કહ્યું છે ચકી ! જે ભોજન તું જમે છે તે ભેજન મને આપ ચકી એ કહ્યું, “મારૂં અન્ન ઘણું દુર્જર છે કદી ચિરકાળે કરે છે તે પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બોલ્યા, “ચકી તું અન્નનું દાન આપવામાં પણ કૃપણ છે.” આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી રાજાએ તે બ્રાહ્મણને કુટુંબ સહિત પિતાનું ભજન