Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 426
________________ ૩૭. તે સાંભળી મઠ ક્રોધ કરી બેાઢ્યા, “ઢ ક્ષત્રિય ! રાજપુત્રો તા હાથી ઘેાડા વગેરે ખેલવી જાણે મેાજશાખમાં મશગૂલ રહેતા રાજકુમારા ધમ શું કહેવાય' એ ન જ જાણે; ધને અમે તાધના જ જાણીએ.” પ્રભુએ સપ્ને બચાવી ધરણેન્દ્ર બનાવ્યા આ પ્રમાણે કમઠના વચને સાંભળી ક્ષમાસાગર પ્રભુએ નાકર પાસે અગ્નિકુંડમાંથી બળતુ' કાષ્ટ બહાર કઢાવી, તેને કુહાડા વડે યતનાપૂર્વક ચીરાવ્યું, એટલે તેમાંથી તરતજ તાપ વડે આકુળ વ્યાકુળ બનેલા અને મરણ પ્રાય થઇ ગયેલા સર્પ નીકળ્યા. પ્રભુની આજ્ઞાથી નાકરે તે સર્પને નવકાર મંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યુ તે સાંભળી સર્પ તેજ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયા. પછી લાા પાપ્રભુ પર પ્રશંસાનાં પુષ્પા વરસાવલા લાગ્યા. કમઠ તાપસ લોઢાથી ઢેલના પામી, ભગવન્ત ઉપર દ્વેષ કરતા ખીજે સ્થળે ચાઢ્યા ગયા, અને તપ તપી, મરણ પામી ભવનવાસી મેઘકુમાર દેવામાં મેધમાલી દેવ થયા. પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા લીધી ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહી પાપ્રભુ ઢીક્ષા લેવા તત્પર થયા. પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લેાકાંતિક દેવાએ પેાતાના સાશ્વત આચાર પ્રમાણે, પ્રભુને દીક્ષામા અવસર જણાવવા માલ્યા, “ઢ સમૃદ્ધિશાળી ! આપ જય પામે, જય પામેા હૈ કલ્યાણવત આપ જય પામે, જય પામેા. હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ. હે ભગવાન! આપ બેધ પામેા, ઢીક્ષા, સ્વીકારા હૈ નાથ ! તીર્થં પ્રવર્તાએ” તે સાંભળી પ્રભુએ વાર્ષિક ક્રાન આપવા માંડયું. પછી શક્રાદિક ઈંદ્રોએ અને અશ્વસેન પ્રમુખ રાજાએએ પ્રાર્શ્વનાથ પ્રભુના દીક્ષાભિષેક કર્યો. પછી દેવ અને

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434