________________
૩૮૯
જમાડ્યું. ચકીના આહારે તે ભાન ભૂલ્યો અને સ્ત્રી, પુત્રી, પુત્રવધૂને પણ વિચાર કર્યા વગર સૌ સાથે ભોગાસત બન્યો ચકી અને જીર્ણ થતાં નશો ઉતર્યો અને તેને પોતાના અવિવેક માટે લજજા ઉપજી. પોતાની ભૂલને વિચાર ન કરતાં બ્રાહ્મણને ચકી પ્રત્યે વિર જાગ્યું અને નિશાન તાકવામાં હોશિયાર ગોવાપુત્રને સાધી બે કાંકરા વડે બ્રહ્મદત્તની આંખ ફડાવી નાખી ચકીના આરક્ષકોએ ગોવાળ બાળકને પકડો ત્યારે તેણે આ કામ માટેના ખરા ગુનેગાર બ્રાહ્મણને બતાવ્યું. બ્રહ્મદત્તે બ્રાહ્મણ અને તેના કુટુંબને નાશ કર્યો અને મંત્રીઓને હુકમ કર્યો કે તેમણે દરરોજ પિતાની આગળ બ્રાહ્મણોની આંખેને થાળ ધર. દયાળ મંત્રીઓ રાજાની આગળ આંખના જેવાં શ્લેષ્માતક ફળને થાળ ધરતા. ચકી બ્રાહ્મણની આંખે મામી દાંત પીસી ફેડને આ સેળ વર્ષ સુધી મનથી પાપ કરતો અધમી બ્રહ્મદત્ત મૃત્યુ પામી સાતમી નરકે ગયે.
અન્ત બે ભાઈઓમાંથી એક ભાઈ ધર્મચક્રી બની મુક્તિપદ પામ્યું. બીજી બાન્ધવ ષટખંડ સાધી, ચક્કી બની સાતમી નરકે સિધા.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમઠે ધરણેન્દ્ર ચચિતં કર્મ કુર્વતિ પભુતુલ્ય મનોવૃતિઃ પાર્શ્વનાથ Aિડતું વા
પોતપોતાની લાયકાત પમાણે કામ કરતા કર્મઠ અને ધરણેન્દ્ર દેવ ઉપર સરખી મને વૃત્તિવાળા-સમભોવાળા શ્રી પાર્થનાથે પશું તમારી સંપત્તિ માટે હે
રેગ-જલ-જલણ–વિસ–હરે– ચોરારિ–મઈદ-ગ-રણ ભાઈ