________________
૩૮ર "પ્રબળતાથી બ્રહ્મદત્તના હાથમાં તુરત દૈવી ચક્ર આવ્યું. બ્રહ્મદત્ત તે ચકે દીર્ધ પર મુક્તા દીર્ધ જમીન ઉપર ઢળી પડયે યુદ્ધમાં બ્રહ્મદત્તને વિજય થયે વર્ષો પછી બ્રહ્મદરે પિતાના નગરમાં પ્રવેશ કર્યો. પ્રજાએ તેને ભાવભીને સત્કાર કર્યો. અનુક્રમે બ્રહ્મદત્તને ચૌદ રન મળ્યા. તેણે છ ખંડ સાધ્યા અને ચકવી બન્યો. ભોજન પ્રિય બ્રાહ્મણને વૃત્તાન્ત
એક વખત એક ગરીબ બ્રાહ્મણ બ્રહ્મદત્તને દ્વારે આવ્યો. રાજપુરૂએ તેને રાજદ્વારમાં પ્રવેશ કરવા ન દીધે. આથી બ્રાહ્મણે જૂના જોડાનું તેરણ બનાવ્યું ચકવતી મહોત્સવ પછી બહાર નીકળ્યા ત્યારે જૂના જોડાનું તારણ જોઈ પૂછયું, “મે પાંદડા પુષ્પના તેરણ જોયાં છે. પણ જોડાનું તારણ પહેલીવાર જોઉં છું. જોડાનું તારણ કરનાર કેણ છે?” રક્ષકેએ કહ્યું, “એક બ્રાહ્મણ આપનું નામ રટતે બાર વર્ષથી આપને ઝંખે છે.” બ્રહ્મદને તેને બોલાવી પૂછયું, “શું કામ છે?” બ્રાહ્મણે કહ્યું, “આપ વૈભવ પામી ભૂલી ગયા છો પણું આપની નાસભાગમાં તમારી સાથે. રખડવામાં મારા જેડાના તળીયાં ઘસાઈ તુટી ગયાં છે. “બ્રહ્મદ તેને મિત્ર તરીકે ઓળખે અને કહ્યું, “તારે જોઈએ તે માગ.” તેણે કહ્યું, “મને ભોજન આપ.” ચુકીએ કહ્યું “આવું અલ્પ શું માગ્યું કેઈ દેશ માગી લે. એટલે જિહવાલંપટ બ્રાહ્મણ છે. “રાજ્યનું ફળ પણ ભેજન જ છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેર ઘેર ભેજના અંતે એક દીનાર દક્ષિણામાં મળે એ હુકમ કરે. તે સાંભળી ચાકીએ વિચાર્યું, “આ બ્રાહ્મણની યોગ્યતા એટલી જ જણાય છે.” પછી તેણે બ્રાહ્મણને પિતાને ઘેથી પહેલે દિવસે દીનાર અને ભોજન અપાવ્યું. ચક્રીની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભેજન કરવા