________________
૩૮૩ માંડયુ અને એવું ચિંતન કરવા માંડયું કે બધે જમીને પાછો ફરીને રાજાને ઘેર જમીશ પણ તેને ચિરકાળે પણ રાજ ભેજન મેળવ્યું નહિ. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતે તે ભટ અન્યદા મૃત્યુ પામ્ય. બ્રહ્મદત્તને પૂર્વ ભનું સ્મરણ
એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજસભામાં બેઠો હતે, તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગુંથ્યો હોય તે એક વિચિત્ર પુષ્પને દડે તેને આપ્યું. તેને જોઈ બ્રહ્મદતને વિચાર આવ્યો. “આ પુષ્પદડે કાઈ ઠેકાણે પૂર્વે મેં જોયેલો છે. એમ વારંવાર ઉહાપોહ કરતાં તેને પૂર્વના પાંચ ભવ બતાવનારૂં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ તે મૂછ પામ્યું. તે વખતે તેને યાદ આવ્યું કે પૂર્વે આ દડો મેં સી ધર્મ દેવલોકમાં જે હતા. પછી સ્વસ્થ થઇ ચિંતવવા લાગે. હવે મારે પૂર્વ જન્મને ભાઈ મને ક્યાં મળશે?” પછી તેને ઓળખવા માટે બ્રહ્મદત્તે અર્ધા
શ્લોકની સમશ્યા આ પ્રમાણે રચી ગઈશ્વ વાતો કૃ દૃ માતંગ નવમો તથા અને ઉદઘષણ કરાવી કે જે આ અર્ધ શ્લેકની
સમશ્યા પૂરી કરશે તેને હું મારૂં અધું રાજ્ય આપીશ, પણ કે -તેને પૂરી કરી શક્યું નહિ.
આ અરસામાં ચિત્રને જીવ સૌધર્મ દેવલેકમાંથી વી પુરિમતાલ નગરમાં શેઠને ત્યાં પુત્રપણે જન્મ્યા હતા. ત્યાં તેણે જાતિ મરણ જ્ઞાન પામી દીક્ષા લીધી. વિહાર કરતા કરતા આ મુનિ કાંપિલ્ય નગરના ઉધાનમાં પધાર્યા. કાઉસગ થાને રહેલ મુનિના કાનમાં આશ્વ વાર મૃગી” ની પંક્તિ પડી. કાઉસગપળ્યિા બાદ તેનો ઉત્તરાર્ધ gir i gfજ જાતિજોrsળાખ્યાં વિયુવતઃ