________________
૩૭૮
એક લક્ષ દ્રવ્યનુ' પણ (શરત) કરવામાં આવ્યું હતું. તે વાત બન્ને કુમારે।ના જાણવામાં આવી બન્ને કુકડા ખેંચવાના સાણસા ઢાય તેવા તીક્ષ્ણ નખાથી અને ચાંચાથી ઉછળી ઉછળીને યુદ્ધ કરતા હતા. સાગરદત્તના કુકડા જાતિવાન હતા. બુદ્ધિલના કુકડા જાતિવાન ન હતા થાડીવાર યુદ્ધ થયા પછી બ્રહ્મદો બુદ્ધિલના કુકડાના પગમાં યમરાજના દૂત જેવી તીક્ષ્ણ લાઢાની સાચા જોઈ. તેની બુદ્ધિલને ખબર પડતાં તેણે ગુપ્ત રીતે અ લાખ દ્રવ્ય બ્રહ્મદત્તને આપવાનું કહ્યું, પણ તે ન રવીકારતાં, તે વૃત્તાન્ત લેાકાને જણાવ્યા. પછી બ્રહ્મદને પેલી લેાઢાની સાથેા ખેંચી લઈ બુદ્ધિલના કુકડાને સાગરદત્તના કુકડા સામે ફરીવાર યુદ્ધ કરવા માકલ્યા એટલે સાય વગરના બુદ્ધિલના કુકડાને સાગરશેઠના કુકડાએ ક્ષણવારમાં હરાયેા. સાગર જીતાડનાર બ્રહ્મદત્તને પેાતાને ઘેર લઈ ગયા. તેવામાં વા નામની તાપસી આવી વરધનુને કહેવા લાગી, “આ નગરના શેઠની પુત્રી રત્નાવળી બ્રહ્મદત્તને જોયા પછી બેચેન બની છે. અને તેણે મારી દ્વારા બ્રહ્મદત્તને પરણવા આ પત્ર માયા છે.” બ્રહ્મદત્ત તેના સ્વીકાર કર્યા તેવામાં દીના રૌનિષ્ઠા બ્રહ્મદત્તને શેાધવા આવ્યા છે એવું સાગરના ખ્યાલમાં આવ્યું એટલે તેણે ગુપ્ત રીતે રત્નાવળી સાથે બન્ને મિત્રોને ભોંયરામાં ધકેલ્યા અને ત્યાંથી ગુપ્ત માગે રવાના કર્યાં.
વરધનુ ગુમ
રત્નાવલી (રત્નવતી)ના કહેવાથી બ્રહ્મદત્ત મંત્રી પુત્ર વસ્તુને સારથી પદ આપી રથ મગધપુર તરફ હકાળ્યા. મામાં કંટક સુક’ટનામના બે ચારના માણસાએ બ્રહ્મદત્ત વગેરે પર આક્રમણ કર્યું. પણ બ્રહ્મદત્તે વપરાક્રમથી તેમને નસાડી મુકયા. પછી મંત્રી પુત્રે બ્રહ્મદત્તને કહ્યું, “તમે થાકી ગયા હશે માટે આ રથમાં જ બે ઘડી