________________
૩૬૯
પુત્રોએ ભય બતાવી નમુચિને નસાડી મુકયા. ત્યાંથી નાસીને નમુચિ હસ્તિનાપુર આવ્યા ત્યાં સનત્કુમાર ચક્રીએ તેને પાતાના પ્રધાન બનાન્યેા.
ચિત્ર અને સ’ભૂત બીજી કલા સાથે સંગીતકલામાં પણ પ્રવીણ થયા હતા. એક વખત આ બન્ને ભાઈએ નગરના ચાકમા વીણા વગાડવા લાગ્યો; વીણાના નાદે નગર ગાંડુ બન્યુ. કાઈએ તેમની નાતજાત જોઈ નહિ અને જેમ વાંસળીના અવાજે હરણ ભેગાં થાય તેમ નગરની પડદામાં રહેનારી સ્ત્રીઓ પણ ધરનું કામ કાજ મૂકી તેમનું સંગીત સાંભળવા લાગી. લેાકાનાં ટાળે ટાળાં તેમની પાછળ ભમવા લાગ્યા. આથી આભડછેટથી ભય પામનારા લોકાએ રાજાને સવાત જણાવી; રાજાએ તે . છે . ભાગ્માને નગરમાં નહિ પેસવાના હુકમ કર્યાં.
એક વખત કાશીમાં કૌમુદી મઢાત્સવ હતા. લેાકાનાં ટાળે ટાળાં ગીત ગાતાં ગાતાં નીકળ્યા; ચિત્ર સંભૂત પણ માથે છુસ્મા એઢી નગરમાં દાખલ થયા અને તીણા સ્વરે તેમણે પણ અતિ આર બ્લ્યુ, તેમના ગીત આગળ સનાં ગીત ઝાંખા થયાં. લેાિનાં ટાળેટાળાં તેમની આગળ જમા થયાં. તેમાં કાઈ કૌતુકીને આ ગાનાર કાણુ છે તે જાણવાની ઇચ્છા થઈ. તેણે બુરખા ખેંચી કાઢયા લાકાએ જોયું તેા બુરખામાંથી ખીજું કાઈ ન નીકળતાં ચંડાળ પુત્રો નીકળ્યા. પછી નગરજનેાએ લાકડી અને ઢેખાળાથી તેમને ફૂટવા માંડયા એટલે શ્વાનની જેમ તે ડાઢ નીચી કરી નગરમાંથી નીકળી ગયા.
ચિત્ર સભૃતના ગાત્ર લેકના મારથી ઢીલાં થયાં તેમ તેની સાથે તેમનાં મન પણ ઢીલાં થયાં. તેમને લાગ્યુ’, “લેઢાને આપણી કળા પસંદ છે. પણ આ શરીરમાં રહેલ ઢાવાથી ત્યાજ્ય છે.
૨૪