________________
૩૫૦
છુ” માટે પાછા વળે ” કૃષ્ણે શ ંખનાદથી જણાવ્યુ, “અમે ણે દુર ગયા છીએ, તેથી પાછા વળવું અશકય છે.'
((
',
દ્રૌપદીને લઇ આવતા પાંડવાને કૃષ્ણે કહ્યું, “હું સુસ્થિતદેવની વિદાય લઈ આવું છું. તમે જાઓ.” પછી પાંડવા ગંગા ઉતરી વિચારવા લાગ્યા, ‘‘કૃષ્ણનુ બળ કેટલું છે તે જોઇએ ” એમ વિચારી જે નાવમાં આવ્યા હતા તે નાવ પાછું ના મેાકલ્યું. શ્રી કૃષ્ણ તરી સામે આવ્યા અને પાંડવાને મૂછ્યું. “તમે નાવમાં આવ્યા કે તરીને ?’’ તેમણે કહ્યું, “નાવમાં.’” કૃષ્ણે પૂછ્યું, “તાલ પાછુ... કેમ ન મેાકલ્યુ !” તેમણે કહ્યું. “તમારા બળની પરીક્ષા કરવા ” કૃષ્ણે કહ્યું, “અરે મૂર્ખા! અત્યાર સુધી જરાસંધ જોડે લડતાં અને દ્રૌપદીને પાછી લાવતાં મારૂ બળજોયું નહિં ?' પછી લેાહ દંડ વડે પાંડવાના ય ભાંગીનાખી તેમને દેશપાર કર્યાં અને તેમની ગાદીએ અભિમન્યુના દિકરા પરીક્ષતને બેસાડયા. પછી કુન્તીએ જઇ કૃષ્ણને વિનંતી કરી આથી વાસુદેવે પાંડવાને પૂર્વ સમુદ્રના તટ ઉપર વસવાની રજા આપી. પાંડવે। ત્યારબાદ પાંડુ મથુરા વસાવી રહ્યા.
તીર્થ સ્થાપના પછીના પ્રસગા દેવકીને છ પુત્રના મેળાપ
નેમિનાથ ભગવાન વિહાર કરતા દ્રિપુર નગરમાં આવ્યા. ત્યાં દેવકીજીના છ પુત્રો જે સુલસાને ઘેર મેટા થયા હતા તેમણે પ્રભુ પાસે દ્વીક્ષા લીધી. તેએ દીક્ષા લઈ દ્વારકા આવ્યા ત્યાં ઇ-મે જણ જોડે વહેારવા જતાં, દેવકીજીને ઘેર ત્રણે જોડાં એક પછી એક ગાચરી લેવા આવ્યા. છએનુ રૂપ કૃષ્ણના સરખું હાવાથી દેવકીજી પૂછવા લાગ્યાં, “મહારાજ! આપ ભૂલા પડયા છે.” તેમણે કહ્યું. “અમે છ ભાઇએ છીએ તેથી તમને એમ લાગ્યું હશે.” પછી નેમીનાથ પ્રભુને તે સંબંધી વૃત્તાન્ત પૂછ્યા ત્યારે તેમણે સ