________________
૩૫૩
વસુદેવ વિના નવ દશાર્ડાએ દ્વીક્ષા લીધી. પ્રભુની માતા શિવાદૈવીએ, નેમિનાથના સાત સàાદર બંધુઓએ અને કૃષ્ણના અનેક કુમારાએ પણ દીક્ષા લીધી. રાજીમતીએ પણ ઢીક્ષા લીધી નકલતી, રાહિણી અને દેવકી વિના વસુદેવની સર્વ સીએ વ્રત ગ્રહણ કર્યું. કનકવતીને ધરમાં જ કેવળજ્ઞાન થયું અને એક માસનુ અનશન કરી તે સાધ્વી મેક્ષે ગયાં.
નલ:સેને સાગરચંદ્રને કરેલા ઉપસ
રામના પૌત્ર અને નિષિધના પુત્ર સાગરચંદ્ર વિરક્ત બુદ્ધિવાળા ઢાવાથી પ્રથમ તે અણુવ્રતધારી થયા હતા. તે શ્રાવકની અગિયાર પિડમા વહેવા લાગ્યા. એકવાર તેણે કાઉસગ કર્યાં હતા ત્યારે હંમેશાં તેના છિદ્રને જોનાર નભસેને તેને ઢીઢે; એટલે તેની પાસે આવી નભઃસેન બેક્લ્યા, “અરે પાખંડી ! અત્યારે આ તું શું કરે છે? મળમેળાના હરણમાં તેં જે કર્યું હતું તેનું ફળ હવે ભાગવ.” એમ કહી તે દુરાશયી નભ:સેને તેના મસ્તક પર ચિતાના અંગારાથી પૃલા ઘડાને કાંઠલા મૂકયા. તે ઉપસને સમ્યગભાવે સહન કરી, તેનાથી દુગ્ધ થઇને, સાગરચંદ્ર પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામી દેવલેાકમાં ગયા.
ઈન્દ્ર કરેલ કૃષ્ણ પ્રસ’શા
કૃષ્ણને દૈવી ભેરીની પ્રાપ્તિ
એક વખતે ઈન્દ્રે સભામાં કહ્યું, “કૃષ્ણ વાસુદેવ હમેશાં કાઇના પણ દોષને છેાડીને માત્ર ગુણનું જ કીર્તન કરે છે. અને કઢી પણ નીચ યુદ્ધ કરતા નથી.” ઈન્દ્રના વચન પર શ્રદ્દા નહિ રાખનાર કાઈ દેવતા! તેની પરીક્ષા કરવા માટે તત્કાળ દ્વારકામાં આવ્યા. એ વખતે કૃષ્ણે રથમાં બેસીને સ્વેચ્છાએ ક્રીડા કરવા જતા હતા. ત્યાં માર્ગમાં તે દેવતાએ એક શ્વાનને મરેલા વિક્ળ્યેૉ. તેના શરીરમાંથી
૨૩