________________
૩૬૩
મૃત્યુ પામી ત્રાજી નારકીમાં જશે અને ત્યાંથી નીકળી આ ભરતમાં તીર્થંકર થશો. બળભદ્ર અહીંથી મૃત્યુ પામીને બ્રહ્મદેવલે!* જશે. ત્યાંથી ચ્યવી પાછા મનુષ્ય થશે. ત્યાં પાછા રાજા થઈ તમારા જ તીર્થ માં મેાથે જશે.”
દ્વૈપાયન મૃત્યુ પામી અગ્નિકુમાર દેત્રતા થયા. પૂર્વનુ વેર સંભાળી તે દ્વારકા આવ્યા, ત્યાં સ લેા ધર્મકાર્ય માં સાવધાન થયેલા જોઈ ઉપસર્ગ કરવાને અશક્ત થયેા અગિયાર વર્ષ તેણે લોકાનાં છિદ્ર જોવામાં ગાળ્યાં. જ્યારે બારમું વર્ષ આવ્યુ. ત્યારે લૉકાએ વિચાર્યું, “ આપણા તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થઈ નાસી ગયા.’’ એમ વિચારી મદ્યપાન કરતાં અને અભક્ષ ખાતાં તે સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યાં, તે વખતે છિદ્રને જોનાર દ્વૈપાયનને અવકાશ મળ્યા એટલે તેણે તરતજ યમરાજના દ્વાર જેવા અને કલ્પાંત કાળ જેવા વિવિધ ઉત્પાતા કરવા માંડયા. રામ અને કૃષ્ણના હળ અને ચક્ર વગેરે આયુધા નાશ પામ્યા. પછી દ્વેપાયને સ ંવત વાયુ વિષુવ્યું. તે વાયુએ કાષ્ટ અને તૃણ વગેરે ચારે દિશામાંથા લાવી નગરીમાં નાંખ્યાં, જે લેકે નાસવા માંડયા તેમને પણ પાછા નગરીમાં લાવીને નાંખ્યાં. પછી દ્વેપાયને અગ્નિ પ્રગટ કર્યો અને સ ય.વાને તથા આખી દ્વારકાને સળગાવી ઢીધી. તે વખતે કૃષ્ણે વસુદેવ, દેવકી અને રાહિણીને અગ્નિથી બચાવવા રથમાં બેસાડયા. પણ રૂપાયને રથ તબિત કર્યો એટલે કૃષ્ણે તેમને થમાંથી ઉતારી, ચલાવી નગર બહાર લઇ જવા માંડયા એટલે નગર દરવાજાના કમાડા બંધ થયાં. કૃષ્ણે તેમને નગર બહાર લઈ જવા માટે ધણા નિષ્ફળ પ્રયાસો કર્યાં ત્યારે ઢ પાયન આવીને બેહ્કો, “ હૈ રામકૃષ્ણ ! મેં તમને કહ્યું હતું કે તમારા બે સિવાય ઢાઇ બચશે નહિ. માટે વૃથા પ્રયાસ શા માટે કરી છેા ?” પછી વસુદેવ, દેવકી અને રાહિણીએ.