________________
૩૪
લાયક વચના ક્રમ સંભળાવા છે! મારા પવિત્ર કુળને કલક લાગે એવાં અને કુલટાના કુળને છાજે એવાં વચનેા બાલી મને શા માટે દુ:ખી કરી છે? કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર માઝા છેડે અને પૃથ્વી પાતાલમાં પેસી જાય, તે પણ હું નૈમિકુમાર સિવાય બીજો પતિ નહિં કરૂ. હું' મન વચનથી તેમને વરી ચુકી છુ'' વળી તે રાજીમતી નૈમિકુમારને કહેવા લાગી, “ આપ ધેર આવેલા ચાચકાને તેઓની ઇચ્છા ઉપરાંન આપેા છે, પણ પ્રાર્થના કરતી એવી મે તે! મારા હસ્ત ઉપર આપના હરત પણ ન મેળવ્યેા.” હવે વિરકત થયેલી રાજીમતી બેલી, લેાકય શ્રેષ્ઠ એવા શ્રી નેમિકુમારના હસ્ત લગ્નમહાત્સવમાં તા મારા હરત પર ન આવ્યા, તે પણ મારા ઢીક્ષામàાત્સવ સમયે તા તેમના હસ્ત વાસક્ષેપ કરવા વડે મારા મસ્તક પર અવશ્ય થશે.”
?
વિવાહ માટે સમુદ્ર વિજયનેા આગ્રહ-પ્રભુને! ઉત્તર
હવે પરિવાર સહિત સમુદ્ર વિજય રાજા નૈમિકુમારને કહેવા લાગ્યા, “ હૈ વત્સ! એવા ઢાઇ નિશ્ચયવાદ નથી કે ન પરણેલાજ મેક્ષે જાય; કેમ કે પૂર્વે થઈ ગયેલા ઋષભાદિ તી કરી પણ વિવાહ કરી, ભાગ ભાગવીને પછી ઢીક્ષા સ્વીકારી મેક્ષે ગયા છે; તેા તમારૂ બ્રહમચારીનુ શું તેએ કરતાં પણ ઊંચુ પદ થશે? શું પરણેલા માક્ષે જતા નથી ? માટે હું પતૃલભ! અત્યારે વિવાહઠરી અમારા મનાથ પૂરા કર” તે સાંભળી નેમિનાથ પ્રભુ મેલ્યા, “ ઋષભદેવાદિ તીય કરાને ભાગાવલી અર્પ ભાગવવા માટે વિવાહ કરવા પડયા હતે!, પણ મારાં ભાગાવલી કર્માં ક્ષિણ થયાં છે. વળી અનંતા જંતુઓનેા સહાર કરનારા અને સંસારને દુઃખરૂપ કરનારા એવા એક સ્ત્રીના વિવાહ માટે આપ શા માટે આગ્રહ કરી છે?”