________________
૩૩૪
પાંડને વનવાસ
પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર રાજ્ય સંભાળવા લાગે. પાંડુના મૃત્યુ પછી કૌરે પાંડવોને ગણવા ન લાગ્યા અને કપટ જુગાર રમી તેમનું સર્વસ્વ હરણ કરી તેમને વનમાં કાઢયા. તેઓ ઘણા વરસ વનમાં ભટકી છેવટે પોતાના સાળમાં સમુદ્રવિજય રાજા પાસે ગયા.
શ્રીકૃષ્ણને રાજ્યાભિષેક રાજગૃહ નગરમાં કેટલાક વેપારીઓ રત્નકંબલ લઈ ફરતા હતા. ફરતા ફરતા તેમને કોઈ જીવયશા પાસે લઈ આવ્યું. વેપારીઓએ કંબો બતાવી. જીવયશાએ રત્નકંબલ અડધી કિમતે માગી. વેપારીઓએ કહ્યું, “અમે આ કૃષ્ણની દ્વારિકામાં વેચી હેત તો સારું. આના કરતાં ત્યાં પિસા વધુ ઉપજતા હતા. છતાં વધુ લેભે તણાયા જીવ શાનું ચિત્ત કંબલ પરથી ખસી દ્વારિકા અને કૃષ્ણના નામ પર ચેંચ્યું. તેણે પૂછયું, “કોણ કૃષ્ણ? અને કઈ દ્વારિકા ?” તેમણે કહ્યું વસુદેવ અને દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા છે. આ દ્વારિકા જેવી સુંદર નગરી અમે ભૂતકાળમાં જઈ નથી” આ સાંભળી છવયશા જરાસંઘ પાસે ગઈ અને કહેવા લાગી, પિતાજી! કૃષ્ણ અને યાદવો જીવે છે અને વૈભવથી રાચે છે.” જરાસંઘે જીવ શાને કહ્યું, “હું હમણાં જ પ્રયાણ કરું છું અને શત્રુની ખબર લઉં છું” પછી ખંડીયા રાજાઓને ભેગા કરી જરાસંઘે પ્રયાણ કર્યું. યાદવો અને જરાસંધ વચ્ચે ખૂનખાર જંગ ખેલા આ જંગમાં શિશુપાલ મરાયો અને કૃષ્ણના હાથે જરાસંઘ મૃત્યુ પામ્યો જરાસંધના મૃત્યુબાદ શત્રુ સૈન્ય શરણે આવ્યું. શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ
જીતનું ઠેકાણું સેનપલ્લી હતું. તે યુદ્ધને અને આનંદ