________________
૩૩૭
છેાડી કૃષ્ણનેમિકુમારને આલિંગન છે આ પ્રમાણે બેઠ્યા, “પ્રિય બન્યું ? જેમ ખદ્યભદ્ર મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા ખળથી જગતને તૃણુ સમાન માનુ છું.” એ પ્રમાણે કહી નેમિકુમારને વિસર્જન કર્યાં પછી (ચંતાતૂર થઈ વિચારવા લાગ્યા, “આ મહાબલિષ્ઠ નૈમિકુમાર મારા રાજ્યને લીલા માત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટા વેઠી મેળવેલા મારા રાજ્યના ભાકતા તા એજ થશે. સુખ કેવળ કષ્ટના ભાગી થાય છે, પણ ફળતા બુદ્ધિમાન મેળવે છે; જુએ, દાંત મુશ્કેલીથી ચૂં કરે છે અને જીભ ક્ષણમાં ગળી જાય છે. ત્યાર પછી કૃષ્ણ બલભદ્ર સાથે વિચારવા લાગ્યા, “ વાસુદેવ હૈાવા છતાં વૃક્ષની શાખા સાથે લટકતા પંખીની પેઠે નૈમિકુમારની ભુજા સાથે લટકી રહ્યો આવા મહાબલિષ્ઠ નૈમિકુમાર આપણું રાજ્ય લઈ લેશે; માટે હવે શુ કરવુ ?” આ પ્રમાણે વિચાર કરે છે એવામાં આકાશમાં દેવવાણી થઈ કે, ‘ હે હરિ ! ’ પૂર્વે શ્રી નેમિનાથ તીર્થંકરે કહ્યું હતુ કે શ્રી નેમિનાથ બાવીશમા તીર્થંકર કુમારાવસ્થામાં જ ઢીક્ષા લેશે.” આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિંત થયા.
એક વખત અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ નેમિકુમાર સાથે જલક્રીડા કરવા રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યાં કૃષ્ણે પ્રેમથી પ્રભુને હાથે ઝાલી સરાવરમાં પ્રવેશ કરાવ્યા અને સુત્રની પીચકારીમાં કેશર મિશ્રિત જળ ભરી તે વડે પ્રભુને સિંચવા લાગ્યા. વળી કૃષ્ણે રૂકિમણી પ્રમુખ ગેાપીઓને પણ કહી રાખ્યું હતું કે તમારે નેમિકુમાર સાથે નિશંકપણે ક્રીડા કરવી અને કાઇ પણ રીતે વિવાહ માટે સંમતિ મેળવવી. આ પ્રમાણે પેાતાના પતિની આજ્ઞાથી ગેાપીએ પણ પ્રભુ સાથે ક્રીડા કરવા લાગી. કેટલીક સ્ત્રીએ પ્રભુ ઉપર કેશર મિશ્રિત સુગંધી જળ છાંટવા લાગી
૨૨