________________
ર૭૦ ભવભવમાં સુખના હેતુ ભૂત થાય છે. આ પ્રમાણે સાંભળી તે પ્રતિબોધ પામે અને મુનિ પાસે દીક્ષા લીધી ગીતથ થઈને તેણે સાધુઓનું વૈયાવૃત્ય કરવાને અભિગ્રહ કર્યો.
બાળ અને ગ્લાન પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરનારા અને તેમાં કઈ પણ ખેદ નહિ પામનારા તે નંદિણ મુનિની અન્યદા ઈંદ્ર સભામાં પ્રશંસા કરી મિથ્યાત્વી દેવ તેની પરીક્ષા કરવા પ્લાન સાધુનું રૂપ લઈ આવ્યા નંદિષેણે ગ્લાન સાધુને ઊપાડયા કે તુરત વિષ્ટાથી તેણે તેનું શરીર ભરી દીધું અને ગુસ્સે થઈ તેણે નંદિષણને તરછોડ નંદિષેણે ધીર જ રાખી તેની ખૂબ ચાવચ્ચ કરી આથી દેવ તેની ક્ષમા માગી દેવ લેક ગે આમ નાદેણ તપ કરી, તપના ફળનું સ્ત્રીઓને વલ્લભ થાઉં એવું નિયાણું કરી, મૃત્યુ પામી, મહાશુક દેવલોકમાં દેવ થયે અને ત્યાંથી આવી તમારે પુત્ર વસુદેવ થયે છે"
વસુદેવને પૂર્વભવ સાંભળી અંધક વૃષ્ણિ અને ભેજ વૃષ્ણિએ દિક્ષા લીધી
કંસને પૂર્વ ભવ ભેજ વૃષ્ણિએ દીક્ષા લીધી એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા, તેને ધારિણી નામે રાણી હતી. એક વખત ઉગ્રસેન રાજા બહાર જતા હતા તેવામાં માર્ગમાં બેઠેલા કેઈ માપવાસ તાપસ ને તેણે દિઠે તે તાપસને એ અભિગ્રહ હતો કે “માસોપવાસને પારણે પહેલા ઘરપાંથી જ ભિક્ષા મળે છે તેનાથી માસે પવાસનું પારણું કરવું; ત્યાં નમળે તે બીજે ઘેરથી ભિક્ષા લઈ કરવું નહિં આવી હકીકત સાંભળી ઉગ્રસેન રાજા તેને પારણાનું નિમંત્રણ આપી