________________
૨૮૯
((
તું તેા ઉલટા પ્રસાદપાત્ર થયેા માટે તે પ્રિય કાણુ છે તે કહે ” હંસ બેાલ્યા, “ કાશલ નગરીમાં ખેચરપતિ કૈાશલ રાજાને સુકાશલા નામે એક દુહિતા છે. તે સુકાશલાના યુવાન પતિ શ્રેષ્ઠ સૌન્દર્યનુ સ્થાન છે. તેને જોઈ સર્વ રૂપવાનની રેખા પણ ભગ્ન થાય છે. તેના નમૂનાનુ રૂપ જો ઢાય તેા માત્ર દર્પણમાં જ છે. બીજે નથી જેમ તે યુવાન રૂપ સંપત્તિ વડે ના શિરામણિ છે, તેમ તું પણ રૂપ સંપત્તિથી સ` નારીમાં શિરામણિ છે. તમારા બન્નેના સમાગમ થાય તેવી ઇચ્છાથી તેનેા વૃત્તાન્ત મેં તને જણાવ્યા છે. તારા સ્વયંવર વિષે સાંભળી મેં તેની પાસે પણ તારૂ રૂપ વર્ણવેલું છે. તેથી તે સ્વેચ્છાએ તારા સ્વયંવરમાં આવશે. હવે તુ' મને છેડી દેતા! પતિને માટે હું પ્રયત્ન કરીશ.' કનકવતીએ તેને છેાડી દીધા, એટલે તે આકાશમાં ઊડયા અને આકાશમાંરહી કનકવતીના ઉત્સંગમાં એક ચિત્રપટ નાખી કહ્યું, “ જેવા મે... તે યુવાન પુરૂષને જોયા છે, તેવા જ આ ચિત્રપટમાં આળેખેલા છે. તે જોઇને અહીં આવે ત્યારે તે પુરૂષને તુ' આળખી લેજે. તમારા સ્વયંવરનાં દિવસે તે યુવાન તમારી પાસે બીજાના હૃત થઇ આવશે.”
કુબેરના દુત તરીકે વસુદેવ
ઞયંવરમાં હાજરી આપવા વસુદેવ પેટાલપુર આવ્યા હરિશ્ચંદ્રે તેને લક્ષ્મી રમણ ઉદ્યાનમાં ઉતારી આપ્યા આ અરસામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું અને તેમાંથી કુબેર દેવ બહારની કપ્યા તેણે સૌ પ્રથમ ધાનમાં રહેલ પ્રાસાદમાં, બીરાજેલ પ્રતિમાને વંદન કર્યું. ત્યાર બાદ તેને જોવાની ઈચ્છાથી પાસે ઊભેલા વસુદેવને કહ્યું, “ કુમાર ! મારૂં એક કામ કર તું કનવતીના આવાસમાં જા અને તેને કહે કે ધનપતિ કુબેર કહેવરાવે છે કે તું દેવી બની જા અને મને પરણુ. મારા પ્રભાવથી તું રાકટાક વગર તેના આવાસમાં જઈ
૧૯