________________
330
73
"
""
ચંડાલને આપી. ” તેવામાં લાઠાએ સમાચાર આપ્યા કે “ સીમાડે શાંબ, પ્રધુમ્ન અને વૈદભીં વિમાનમાં બેસી દ્વારિકા તરફ જવાની તૈયારી કરે છે. રાજા સામે ગયા અને સમજી ગયા કે આ બે ચડાલ તે પ્રધુમ્ન અને શાંબ.” રાજા પ્રધુમ્નને ધેર લાવ્યે આદર સત્કાર કર્યાં અને છેવટે દ્વારિક! રવાના કર્યાં. ત્યાં જઈ પ્રધુમ્ન રૂકિમણીને પગે લાગ્યા અને કહ્યું, “તુ જેને પુત્રવધૂ બનાવવા ઈચ્છતી હતી તે આ પુત્રવધૂ ઝૈદી.”
શાંબ હંમેશાં રમતાં રમતાં ભીરૂકને મારતા હતા અને જુગટુ રમાડી તેની પાસેથી ઘણું ધન પડાવી લેતા હતા. એક દિવસ તેમ થવાથી ભીરૂક રડતા રડતા સત્યભામા પાસે આવ્યા, એટલે સત્યભામાએ જાબની તે વર્તણૂક કૃષ્ણને જણાવી. કૃષ્ણે જાંબવતીને તે વાત કરી એટલે જા બવતી ખેાલી. “ મેં આટલા વખત સુધીમાં શાંખની ખરાબ વર્તણૂક વિષે કંઈ વખત સાંભળ્યું નથી અને તમે આ શું કહે છે ? ’” કૃષ્ણે કહ્યું, “ સિહણુતા પેાતાના પુત્રને સૌમ્ય માને છે. પણ તેના બાળકની કોડા તા હાથીએજ જાણું છે. અવસરે તારા પુત્રની ચેષ્ટા બતાવીશ. ’ તે:ફાની શાં
ગારસ લ્યે!! ગારસ યે!' એમ બૂમ પાડતી એક ભરવાડણને શાંકે કહ્યુ, “ મારે ગારસ જોઈએ છે.'' એમ કહી ભરવાડણને દેવાલય પાસે લાન્યા. શબે કહ્યું. ‘ અંદર આવ. ' ભરવાડણે કહ્યું, “હું અંદર નહિ આવું.” શોધેતેનેા હાંથ પકડયા, ભરવાડે પાછળથી આવીને કહ્યું, “તું મારી સ્ત્રીને ક્રમ પકડે છે?” તત્કાળ કૃષ્ણ અને જા ંબવતી પ્રગટ થયાં. અચાનક પેાતાના માતા પિતાને જોઈ શાંબ મુખ સંતાડી નાસી ગયા. કૃષ્ણે આ પ્રમાણે શાંબની દુશ્ચેષ્ટા જાંબવતીને બતાવી. બીજે દિવસે કૃષ્ણે બળાત્કારે
t