________________
૩૧૮
જોઇને બેોલી ઊઠયા, “હું સુંદરી ! કાણે તારૂ' અપમાન કર્યું છે. કે જેથી તું આમ ખેદ કરે છે” સત્યભામા બેાલી, “ મારૂ કાઇએ અપમાન કર્યું નથી, પણ મારે પ્રધુમ્નના જેવા પુત્ર નહિ થાય તા હું મરી જઇશ. '' કૃષ્ણે નૈગમેષી દેવને આરાધ્યા અને વે વરદાન આપ્યું કે “હું આ હાર આપું છું. તે તું જેને પહેરાવીને ભાગવીશ તે સ્ત્રીને પુત્ર થશે. કૃષ્ણે હ` પામી સત્યભામાને શય્યાસ્થાને આવવાનું કહેવરાવ્યું. પણ પ્રધુમ્નની યુક્તિથી જાંબવતી સત્યભામાનું રૂપ કરી કૃષ્ણ સાથે રહી આથી જા ંબવતીને જે પુત્ર થયા તેનુ નામ શાંબ પાડયું. સત્યભામાને એક બીજો પુત્ર થયો તેનુ નામ ભરૂ પાડયું.
፡፡
એક દિવસે રૂકિમણીએ પાતાના ભાઈ રૂકિમની વૈદી નામની પુત્રીને પાતાના પુત્ર પ્રધુમ્નની સાથે વિવાહ કરવાનું કહેવા સારૂ એક માણસને ભેાજકટ નગરે માકઢ્યો. પણ પૂર્વનું વર સભારી રૂક્રિમ બેટ્ચા, “ હું મારી પુત્રી ચડાળને આપું તે સારૂ પણ કૃષ્ણ વાસુદેવના કુળમાં આપું તે ચે।ગ્ય નથી. ' તે આવી રૂકિમણીને રૂકિમએ કહેલાં વચના યથાર્થ કહી સભળાવ્યા આથી રૂક્રિમણી દુઃખી થઈ. પ્રધુમ્ને તેને દુઃખી જોઈ પૂછ્યું,
31
(1
''
માતા ? તમે કેમ ખેદ પામ્યાં છે ? ' એટલે રૂકિમણીએ ભાઇએ કહેલા શબ્દો કહી સંભળાવ્યા. પ્રધુમ્ન મેક્લ્યા, “ માતા ! તમે દુઃખી થશે નહિ. હું તેની પુત્રી પરણીશ.” આ પ્રમાણે કહી શાંબને સાથે લઇ આકાશમાર્ગે પ્રધુમ્ન ભેાજકટ નગરે ગયે।. પછી એકે કિ કરતું અને બીજાએ ચંડાળનું રૂપ યુ”. અને બન્નેએ ગાયન કરતા કરતા આખા શહેરમાં ફરીને સત્ર નગરજનાનાં મન હિર લીધાં. તે ખબર સાંભળી કિમ રાજાએ તે મધુર સ્વરવાળા ગાંધવ અને ચંડાળને પેાતાની પાસે બાલાવ્યા અને પેાતાના