________________
કાર
ગાપૂજાની ઉત્પત્તિ
"
અહી· કૃષ્ણ અર્જીંગને લીધે કૃષ્ણ એવા નામથી બેાલાવાતા, દેવકીના પુત્ર નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યા. એક માસ પછી દેવકીએ વસુદેવને કહ્યું, “ હે નાથ ! તે પુત્રને મારે જોવા છે માટે હું આજે ગાફળમાં જઇશ.” વસુદેવે કહ્યું. “ જો તમે કારણ બતાવ્યા વગર ત્યાં જશેા તા કંસના જાણવામાં આવશે માટે કાઇ પણ કારણ બતાવીને જવું ઉચિત છે; તેથી ધણી સ્ત્રી ને સાથે લઈ ગાયને માર્ગે ગાપૂજા કરતાં કરતાં તમે ગેાકુળમાં જાઓ ” દેવકી તે પ્રમાણે કરીને નંદના ગેાકુળમાં આવી. ત્યાં શ્રીવત્સના લાંછનવાળા, નીલકમળ જેવી ક્રાન્તિવાળા, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રો વાળા, કરને ચરણમાં ચક્રાદિકનાં ચિન્હાવાળા અને જાણે નિર્દેળ કરેલું નીલમણિ ઢાય તેવા હૃદયાનંદન પુત્ર યશાદાના ઉત્સંગમા રહેલા તેણે જોયા. પછી દેવકી ગાપૂજાના મિષથી હમેશાં ત્યાં જવા લાગી ત્યારથી લેાામાં ગેાપુજાનું વ્રત પ્રવહ્યું,
કૃષ્ણના પરાક્રમ
શકુન્ત અને પૂતના નામની બે વિધાધરની પુત્રીએ સ્તન ઉપર ઝેર ચાપડી કૃષ્ણને મારવા આવી પણ તેમને સફળતા મળી નહિ. સૂકના પુત્રે પણ પિતાનું વર લેવા કૃષ્ણને અર્જુન વૃક્ષથી પીસી નાખવા પ્રયત્ન કર્યાં પણ ખાલ કૃષ્ણે તે વૃક્ષ ઉખેડી નાખ્યુ‘ કૃષ્ણના ઉદર ઉપર દોરડી બાંધવાથી ગેાવાળા તેને દામેાદર કહી બાલાવવા લાગ્યા. આમ ગેાકુળમાં કૃષ્ણ અતિ લોકપ્રિય થઈ પડયા, સૌ કાઇ પેાતાનું કામ છેાડી તેને રમાડવામાં આનંદ માનતા વસુદેવ વિચારવા લાગ્યા, “ કૃષ્ણને ગમે તેટલા સ ંતાડીએ છીએ તેા પણ તેના પરાક્રમેાથી તે પ્રસિદ્ધિ પામતા જાય છે. માટે તેનાં રક્ષણ માટે કાઈ બુદ્ધિશાળી અને બળવાન પુરૂષ તેની પાસે મુકવા જોઇએ.'' આથી તેણે