________________
૩૧
સિંહની જેમ પોત્તરને મારી નાખ્યો અને રામે ચ'પકને મારી નાખ્યો. તે વખતે નગરજને પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે આ બન્ને અરિષ્ટ વૃષભ વગેરેને મારનાર નંદના પુત્રો છે. પછી બન્ને ભાઇઓ મત્લાના અખાડામાં આવ્યા. ત્યાં એક મંચની ઉપર બેઠેલા લોકેાને ઉઠાડી તે પર બન્ને ભાઈઆ ભેઠા. પછી મે કૃષ્ણને કંસ શત્રુ બતાવ્યા અને પછી કાકાએ અને તેની પાછળ બેઠેલા પેાતાના પિતાને ઓળખાવ્યા.
કેસના વધ
(
કંસની આજ્ઞાથી પ્રથમ ા તે અખાડામાં અનેક મલ્લું યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલા ચાણુર મલ ઊંચે સ્વરે મેલ્યા, “ જે કાઈ વીરપુત્ર હૈાય તે મારી બાહુ યુદ્ધની શ્રદ્ધા પૂરી કરે. '' જયારે કાઈ ન ઊઠયું, ત્યારે કૃષ્ણ તેની સામે જઇ ઊભા રથો, લેાકા બાર વર્ષના બાળકનેજોઈ બેાલવા લાગ્યા, “આ કીડી અને કુંજરતું યુદ્ધ થાય છે. આ કેમ ઢાઇ અટકાવતું નથી ? આ મહા બળવાન મલ્લ હમણાં જોત જાતામાં આ બાળકને મારી નાખશે. ” સે ક્રોધથી કહ્યું, “ આ ગાપ બાળક સ્વેચ્છાથી યુદ્ધ કરે છે તેમાં તેને કાણ વારે ! તેમ છતાં જેને આની પીડા થતી હૈાય તે જુદા પડીને મને જણાવે ” કંસના આવાં વચન સાંભળી સજના ચૂપ થઇ ગયા ચાણુરના સામે કૃષ્ણે પ્રથમ વાગયુદ્ધ ચલાવ્યું. એટલે કંસ ભય પામ્યા અને તરતજ બીજા મુષ્ટિક મલ્લને પણ કૃષ્ણની સામે લડવા આજ્ઞા કરી. એટલે બળભદ્ર તરત ઊભા થઈ ત્યાં આવ્યા. કૃષ્ણ અને ચાથુર અને બળભદ્ર અને મુષ્ટિ આ ચારેના ચરણ ન્યાસથી પૃથ્વી કપાયમાન થઈ અને કરકોટના
,,
શબ્દોથી બ્રહ્માંડ
ચાણુરને કૃષ્ણે મારી
મંડળ ફૂટી ગયા. ઘણીવાર યુદ્ધુ ચાલ્યા પછી નાંખ્યો. આ જોઇ કંસે સુલટાને આજ્ઞા કરી કે આ ગેાવાળિયાઓને