________________
૩૨ આપ્યા કે મહા સુદ આઠમને દિવસે ઉધાનમાં અમે નાગપૂજાને બહાને જઈશું તો તમે ત્યાં આવી રૂકમણને લઈ જજો” કૃષ્ણ બળદેવ સાથે તે દિવસ કુંડિનપુર ગયા અને રુકિમણીને પિતાને વૃત્તાંત કહી રથમાં બેસાડી દ્વારકાના માર્ગે પ્રયાણ કર્યું. પાછળથી દાસીઓએ કહ્યું, “આ કૃષ્ણ રુકિમણને લઈ જાય છે. પકડે, પકડે” રૂકિમકુમાર તેમની પાછળ પડયો. કૃષ્ણ રુકિમણી સહિત દ્વારિકા પહોંચ્યા અને બળદેવ લશ્કરનો સામનો કરવા રેકા અંતે બળદેવે રૂકિમકુમારને હરાવી તેનું માથું કેશરહિત કરી, તેને છોડી મૂક્યા. ( શ્રી કૃષ્ણ રુકિમણીને દેવનિર્મિત દ્વારકા બતાવી અને સત્યભામાની નજીકના મહેલમાં રાખી. એક વખત સત્યભામાએ રુકિમણને જોવાની ઈચ્છા દર્શાવી. શ્રીકૃષ્ણ લક્ષ્મીગૃહમાં બતાવીશ એમ કહ્યું. પછી તેણે સમારકામના બહાના હેઠળ લક્ષ્મીની પ્રતિજ્ઞા દૂર કરી રૂકિમણુને ત્યાં ગોઠવી. કૃષ્ણ સત્યભામાં સાથે લમીગૃહમાં આવ્યો. સત્યભામાએ લક્ષ્મીદેવીના અલૌકિક રૂપની પ્રશંસા કરી અને વંદન કર્યું. ત્યારબાદ તેણે પૂછયું, “રૂકિમણી ક્યાં છે?” કૃષ્ણ રૂમિણુને કહ્યું, “તું ઊભી થઈ તારી મોટી બહેનને નમસ્કાર ક” રૂકિમણું લક્ષ્મીના સ્થાનથી ઊડી સત્યભામાને પગે પડી.
એક વખત નારદ ફરતા ફરતા આવી ચઢયા અને કહ્યું, “વૈતાઢય ગિરિ ઉપર જાંબવાના નામે એક ખેચરેન્દ્ર છે તેને જાંબવતી નામે કન્યા છે, પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ રવરૂપવાન કન્યા નથી. તે બાળા નિત્યક્રીડા કરવા ગંગા નદીમાં જાય છે. તે કન્યાને જોઈને હું તમને કહેવા માટે જ આ છું.” તે સાંભળી કૃષ્ણ તુરત જ બળદેવ સહિત ગંગા કિનારે ખ્યા અને ત્યાં