________________
३२०
''
પડાવ કરી રહ્યા હતા. ત્યાં એક અતિમુક્ત નામના ચારણમુનિ આવ્યા. તેમને સમુદ્રવિજયે પૂછ્યું, “ આ વિપત્તિમાં અમરૂ શું થશે ! ” મુનિ બેલ્યા, “ગભરારો નહિ. તમારા પુત્ર અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર થશે અને રામ, કૃષ્ણ બળરામ તથા વાસુદેવ થશે અને તે જરાસંધના વધ કરશે ” પછી મુનિચ્છે અન્યત્ર વિહાર કર્યાં. ચાઢવા ત્યાંથી નીકળી ગિરનાર પર્વતની વાયવ્ય દિશા તરફ છાવણી નાખી રહ્યા. અહી' સત્યભામાને બે પુત્રો થયા. પછી કૃષ્ણે સ્નાન કરી સમુદ્ર પૂજા કરી અઠ્ઠમ તપ કર્યું. ત્રીજી રાત્રિએ સુસ્થિત દેવ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યા, “ કહા તમારૂ' શું કા કરૂ ? ” કૃષ્ણે કહ્યું, “ પૂના વાસુદેવની દ્વારકા નામે નગરી હતી તે તમે જળમાં ઢાંકી દ્વીધી છે, તેથી હવે મારા નિવાસ માટે તેજ નગરીવાળું સ્થાન બતાવેા. પછી તે સ્થાન બતાવી દેવ સ્ત્રસ્થાને ગયા.
11
""
કુબેરે તે સ્થાને બાર ચાજન લાંબી અને નવયેાજન વિસ્તારવાળી નગરી બનાવી અઢાર હાથ ઊંચા, નવ હાથ ભૂમિમાં રહેલે અને બાર હાથ પહેાળા, ફરતી ખાઇવાળા તેની આસપાસ કિલ્લે કર્યાં. તેમાં એક માળ, બે માળ અને ત્રણ માળ વગેરે માળાવાળા ઘણા મહેલ બનાવ્યા અગ્નિ દિશામાં સ્વસ્તિકના આકારના સમુદ્રવિજય રાજા માટે મહેલ બનાવ્યે!. ઇશાન દિશામાં વસુદેવ માટે પ્રાસાદ રચ્યા. રાજમાગની સમીપે ઉગ્રસેન રાજા માટે અતિ ઊચા પ્રાસાદ બનાવ્યા. આ સવ પ્રાસાદેને કિલ્લાએ હતા અને તેમાં ગજશાળામા અને અધશાળામા હતી. તે સની વચમાં ચારસ વિશાળ દ્વારવાળે પૃથિવીજય નામે બળદેત્ર માટે પ્રાસાદ બનાવ્યે અને તેની નજીક ઢાર માળને! સતાભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણને માટે રચવામાં આવ્યો. સરાવરા, વાર્ષિક, ચહ્યા, ઘાના વગેરે નગરની શે।ભામાં વૃદ્ધિ કરતા હતાં.