________________
૯૬
'
મન કરી સેવા કરવાનું જણાવા ' આ પ્રમાણેનાં સામન્તાનાં વચન સાંભળી નળ રાજાએ એક દૂતને રસૈન્ય સાથે તક્ષશીલા માઢ્યા. ફૂલ લશએ ત્યાં પાંચ્યા અને તેણે પાતાના સ્વામી ન લજે તેમ કદંબ રાજાને કહ્યું, ' હૈ રાજેન્દ્ર ! શત્રુરૂપ વનમાં દાવાનળ જેવા મારા રવામી નળરાજાની સેવા કરેા અને વૃદ્ધિ પામેા. તમારા તેજને વધ કરી નહીં. તમારી કુળદેવીથી અધિષ્ઠિત થયેલાની જેમ હું તમને હિત વચન કહું છું કે નળરાજાની સેવા કરી. ”દૂતનાં આવાં વચન સાંભળી કદંબ રાજા બેલ્યો. “ શું નળરાજા મૂર્ખ છે. ઉન્મત્ત છે કે શું વાયડા થઈ ગયા છે કે મને બીલકુલ જાણતા નથી ? કે ક્રૂત તું સત્તર જા જો તારા સ્વામી રાજયથી કંટાળ્યો હાય તા ભલે તે યુદ્ધ કરવાને તૈયાર થાય ‘દૂતે તરતજ ત્યાંથી નીકળી નળરાજા 'પાસે આવીને કબના અહંકારી વચના કહી સંભળાવ્યા એટલે નળરાજા એ કદંબ ઉપર ચઢાઈ કરી. તક્ષશિલા નગરીને પેાતાના રસૈન્યથી ઘેરી લીધી. યોદ્ધાઓને લડતા જોઈ નળે કદંબ રાજાને કહ્યું “ નિદોષ રીનિકાને મારવાથી શા લાભ છે? આપણે બન્ને જ શત્રુઆ છીએ તા આપણે જ ક્રૂ યુદ્ધ કરીએ” પછી નળ અને કદ ંબ ભુજા યુદ્ધ વગેરેથી કુંદ યુદ્ધ કરવા લાગ્યા કદ બેજે જે યુટ્ઠોની માગણી કરી તે તે બધા યુદ્ધોમાં વિજયી નળે તેને હરાવી દીધા. તે વખતે કબે વિચાર કર્યાં, “ આ નળરાજા સાથે મેં ખરાખર ક્ષાત્રત્રત તાળી લીધુ. હવે તેણે મને અધમુઓ કરી નાખ્યા છે માટે પતંગીની જેમ તેના પરાક્રમ રૂપી અગ્નિમાં પડી શા માટે મરી જવુ, તેથી હું અહીંથી પલાયન કરી વ્રત ગ્રહણ કરીશ.” મનમાં આવેા વિચાર કરી કંદબ ત્યાંથી નાસી ગયા અને દીક્ષા લઈ કાઉસગ ધ્યાને રહ્યો. આથી નળે કળ ‘મુનિની પ્રશંસા કરી. તેના સત્વથી પ્રસન્ન થઈ શિર નમાવ્યું અને તેના પુત્ર જય શક્તિને તેના રાજય ઉપર બેસાડયો. પછી બંધા
"