________________
૩૦૧
એક વખતે દમયન્તીએ માગમાં એક સાથે એયા. સા પતિને તેણે સઘળા વૃત્તાન્ત કહ્યો. એટલે તે તેને પેાતાના તંબુમાં લઈ ગયા. થાડા વખત સાની સાથે રહ્યા પછી તે જુટ્ઠી પડી એક ગુફામાં રહી જિનબિંબની પૃષ્ટપૂર્વક પેાતાને સમય વીતાવવા લાગી. સાથેશે ક્રમયન્તીને સાથમાં ન દેખી તેથી તેના પગલાંને અનુસરી તેનેા પત્તો મેળવવા તે ગુફા આગળ આવ્યેા. ત્યાં દમયન્તીને સુખી દેખી તે આનન્દ પામ્યા અને પૂછ્યું, “તમે આ કયા દેવની પૂજા કરી છે ? '' દમયન્તી બેાલી “આ અરિહંત પરમેશ્વર છે. તે ત્રણ લેાકના નાથ અને ભવિ પ્રાણીઓને કલ્પવૃક્ષ રૂપ છે. હું તેનું જ આરાધન કરૂ છું અને તેના પ્રભાવથી જ અહીં નિય રહું છું અને શિકારી પ્રાણીઓ મને કંઈ કરી શકતા નથી. '' પછી વૈદી એ વસંત સાથે વાહને અરિહંતનું સ્વરૂપ અને અહિંસા વગેરે આર્યંત ધમ કહી સંભળાવ્યા. વસન્ત સાથૅવાહે તથા બીજા કેટલાક તાપસીએ જૈન ધર્મ સ્વીકાર્યું. પછી સાવાઢે તે ઠેકાણે એક શહેર વસાવ્યુ' અને તેમાં પેાતે તેમજ બીજા કેટલાક શાહુકારાએ આવીને નિવાસ કર્યાં. ત્યાં પાંચસા તાપા પ્રતિબાધ પામ્યા એટલે એ નગર તાપસપુર નામથી પ્રસિદ્ધ થયું. સાવાડે ત્યાં શાન્તિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું.
એક વખત મધ્ય રાત્રિએ દમયન્તીએ પર્વત પર પ્રકાશ જોયા અને ત્યાં જતા દેવા અને અસુરાને પણ જોયા દમયન્તી તુરત જ સા વાહ તથા તાપસા સાથે ત્યાં ગઈ અને ત્યાં રહેલા મુનિઓને વાંક્રયા. દેશનાના અન્તે તાપસના કુલ પતિએ પૂછ્યું. "" ભુગવાન કઢા તમે શા કારણે દીક્ષા લીધી હતી ? '' કેવળી બેાલ્યા, “કાશલા નગરીમાં નળરાજાને અનુજ બન્ધુ કુબર રાજય કરે છે તે ને હું પુત્ર છું. સંગાનગરીના રાજાએ બન્ધુમતી નામની પેાતાની પુત્રી