________________
૩૦૬
તેને કુંવરાજ બનાવ્યા. નળ રાજાએ સ’પૂર્ણ ત્રણ ખંડનું રાજય મેળવ્યું અને લાંÀા સમય ભેાગાવ્યું. પછી દમયન્તી સાથે દીક્ષા લીધી અન્તકાળે નળ રાજિષ એ અણુશણુ કર્યું... એટલે દમયન્તીએ પણ સ્નેહથી તેની પાછળ અણુશણ કર્યું. નળ રાજર્ષિ મૃત્યુ પામી ધનદ થયા તે હું છું અને દમયન્તી તેની દૈવી થઈ આયુષ્ય પૂર્ણ થતાં મયતીના જીવ ચ્યવી આ કનકવતી થયેા. મારા અને તેના છ ભવના સ્નેહને લઈ હું તેની ઉપર પ્રેમ રાખું છું. હે વાસુદેવ ! આ નકવતી ક્રમ ખપાવી આજ ભવે માક્ષ પામશે તેમ મને જ્ઞાનીએ કહ્યું હતુ.”
આ પછી. વસુદેવ કનવતી અને અનેક વિદ્યાધર કન્યાઓ સાથે પેાતાના કાળ નિમન કરવા લાગ્યા.
સમુદ્રવિજય અને વસુદેવનું મિલન
એક વખત ચરિષ્ટ પુરમાં રૂધિરરામએ પાતાની કન્યા રાહિણી માટે સ્વયંવર રચ્યા. સ્વયંવર મંડપમાં જરાસંધ વગેરે અનેક રાજાએ પધાર્યા. વસુદેવ પણ રૂપ પરાવર્તન કરી મંડપમાં દાખલ એ. રાહિણી વરમાળા લઇ પ્રતિહારી સાથે સ્વયંવર મંડપમાં આવી તેણે બધા રાજાઓને ખારી કાઈથી જોયા પછી વરમાળા એક વાજિંત્રવગાડનાર કુબડા વસુદેવ ઉપર નાંખી. રાજાએ ઝાંખા પડયા અને “મારા, મારા” કહી બુમા પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા આવા કુબડા અને ઢેલીને તારે કન્યા આપવી હતી તે। અમને શા માટે બોલાવ્યા એમ રૂધિર રામને કહેવા લાગ્યા. વસુદેવ બાક્લ્યા,
ti
“ હું કુબડા અને ઢાલી ભલે રહ્યો, પણ આ સ્રીનું હરણ કરવા જે આવશે તેને મારૂ ભુજાબળ બતાવીને મારૂં કુળ ઓળખાવીશ ” જરા સંઘે સમુદ્રવિજયને તેની સાથે લડવા કહ્યું. સમુદ્રવિજય વસુદેવ સાથે લડવા તૈયાર થયા, વસુદેવે પેાતાના નામથી અંક્તિ એક બાણ