________________
૩૦૭.
ફેંક્યું. તેમાં લખ્યું. હતું, “કપટથી બહાર નિકળેલ વસુદેવ તમને નમન કરે છે” સમુદ્રવિજય તરત “ભાઈ, ભાઈ” કહી ભેટી પડયા. રોહિણને વસુદેવ સાથે વિવાહ થયે જરાસંધ વગેરે સીએ લગ્નમાં હાજરી આપી. વસુદેવે રોહિણીને પૂછ્યું, “તેં મને શી રીતે ઓળખ્યો ?' રહિએ કહ્યું “મેં પ્રજ્ઞતિ વિદ્યાની સાધના કરી હતી તેથી તે વિદ્યાએ મને જણાવ્યું હતું કે “પડ વગાડનાર ને તું વરમાળા પહેરાવજે. તે દશમે દશાહ હશે"
વસુદેવ સર્વ પત્નીઓ સહિત સૌર્યપુર નગરમાં આ સમુદ્રવિજયે તેને આદર સત્કાર કર્યો અને તે સુખપૂર્વક પોતાને કાળ નિર્ગમન કરવા લાગે
કૃષ્ણ વાસુદેવ અને બળભદ્રરામ પૂર્વભવ
હસ્તિનાપુરમાં કોઈ શેઠ રહેતો હતો. તેને લલિત નામે એક પુત્ર હતો તે તેની માતાને ઘણો વહાલો હતે. એક વખત તે શેઠાણીને ઘણે સંતા૫દાયક ગર્ભ રહ્યો. તેણે વિવિધ દ્રવ્યોપચારથી તે પાડવા માંડયે તે પણ તે ગર્ભ પડશે નહિ. સમય પૂર્ણ થયે શેઠાણીને પુત્ર આવે તેને કેઈક સ્થળે મૂકી દેવાને માટે તેણે દાસીને આપ્યો. તે શેઠના જોવામાં આવતાં તેણે દાસીને પૂછયું, “આ શું કરે છે?” દાસી બોલી. “આ પુત્ર શેઠાણીને અપ્રિય છે તેને ત્યાગ કરાવે છે.” તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્ર લઈ ધી અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આ. પિતાએ તેનું નામ ગંગદત પાડયું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતે હતે. વસંતોત્સવ સમયે લલિતે પિતાને કહ્યું, આજે ગંગદત્તને સાથે જમાડે તો સારું.” શેઠ બોલ્યા, “જે તારી માતા જુએ તે સારું નહિ.” લલિતે કહ્યું, “મારી માતા જુએ નહિ તે હું યત્ન કરીશ. પછી શેઠે તેમ કરવાની રજા આપી એટલે લલિતે ગંગદત્તને
વસતાસ
શેઠ બોલ્યા તા જાએ નહિ
તને