________________
૩૦૫
રૂપ તેનામાં નથી ” દમયન્તીએ તેને જોવાના આગ્રહ રાખ્યા. ભીમરાજાએ કહ્યું, “ ફરી ખાટા સ્વયંવર માંડુ સાથેા નળ હશે તે આવ્યા વિના નહિ રહે.” રાજાએ ત્રય વર માંડયા. સુસુમાર નગરના રાજાને પણ સ્વયંવરમાં આવવાનું નિમંત્રણ માકહ્યુ. પણ દધિપણું રાજા વિચારવા લાગ્યા કે એક દિવસમાં ડિનપુર દૈવી રીતે પઢાંચાય. કુબ્જ પહેાંચાડી આપવાનું વચન આપ્યુ. રાજ કુબ્જ સાથે રથમાં બેઠા અને અશ્વ ચલાવવાની વિદ્યાથી પ્રાતઃકાળ થતાં તેણે દધિ પણ રામને ડિનપુર પઢોંચાડી દીધા નળ દમયન્તી મિલન
ભીમ રાજાને ખબર પડી કે દધિ પણ મુન્જ રસાઈયા સાથે આવી પહેાંચ્યા છે એટલે તે મળવા ગયા અને સૂ પાક રસાઈ કરાવવાની દધિ પણને વિજ્ઞપ્તિ કરી. કુ રસાઇ કરી. દમયન્તીએ કહ્યું ‘‘નળ સિવાય સૂર્ય પાક રસોઇ કાઈ કરી શકે નહિ તેવું મુનિ વચન છે, આમ છતાં તેના શરીરના સ્પર્શે મારાં ફાં ખડાં થાય તેા હું માનુ કે નળ છે” કબ્જે ભીમરાૠના કહેવાથી દમયન્તીના વક્ષસ્થળને સ્પર્શ કર્યાં. દમયન્તીનાંરૂપે રૂવાં ખડાં થયાં. દમયન્તી એલી, “ તે વખતે તા મને સુતી મૂકીને ચાલ્યા ગયા હતા. હવે કયાં જશેા ? ઘણા લાંબા કાળે તમે મારી દૃષ્ટિએ પડયા છે. નળે સાચુ રૂપ પ્રગટ કર્યું. સૌ આન ંદ પામ્યા. ભીમરથ રાજાએ પેાતાનું રાજય નળને સાપ્યુ. આજ ચરસામાં દમયન્તીને આસરા આપનાર ધનદેવ સાથે વાતુ પણ ત્યાં આવ્યા અને પછી સૌ ઉપકારી ને કુડિનપુર બાલાવી સૌ એ આનંદ માન્યા
,,
નળ દમયન્તીનું સ્વ રાહૂણ
''
ત્યાર બાદ નળ રાજાએ કુબરા પરાભવ કરી પેાતાનુ રાજ્ય પાછુ મેળવ્યું અને કુરે કરેલા અપકાર ભૂલી જઇ
૨૦