________________
૩૦૩ બટુક નળ દમયન્તીની શોધ કરતો અચલપુર આવે તેણે દાન શાળામાં રહેલ દમયન્તી ને ઓળખી અને તેણે ચંદ્રયશાને દમયન્તીની વાત કહી ચંદ્રયશા ગાંડી ગાંડી બની ગઈ અને દમયન્તી ને કહેવા લાગી, “માસીને પણ તે સાચી વાત ન કહી ?” તેણે હેતથી તેનું કપાળ લુછયું એટલે તુરત કપાળમાં તિલકદ્વારા પ્રકાશ ફેલા. આથી સર્વને ખાતરી થઈ કે તે દમયની જ છે.
જન ધર્મને પ્રભાવ આ અરસામાં એક દેવ આકાશમાંથી ઉતરી ત્યાં આવ્યું અને વિદર્ભને અંજલિ કરી કહેવા લાગ્યો, “તમેં જે ચેરને બચાવ્યા હતો તે પિંગલ ચોર હું જ છું તમારી આજ્ઞાથી મેં દીક્ષા લીધી અને વિહાર કરતે હું તાપસપુર ગમે ત્યાં સમાધિ પૂર્વક મરણ પામી હું દેવ થયે છું. દેવ ગતિમાં ઉપજતાં અવધિજ્ઞાન વડે જાણવામાં આવ્યું કે તમે જ મને મૃત્યુમાંથી બચાવી દીક્ષા લેવાને ઉપદેશ આપે હતા. તેના પ્રભાવથી હું દેવતા થે છું. જે તે વખતે તમે આ મહાપાપીની ઉપેક્ષા કરી હેત તો હું મૃત્યુ પામી નરકે જાત પણ તમારા પ્રસાદથી હું સ્વર્ગલમી પામ્યો છું તેથી તમને નમસ્કાર કરવા આવ્યો છું તમારે વિજય થાઓ” આ પ્રમાણે કહી. સુવર્ણની વૃષ્ટિ કરી તે દેવ આકાશમાં અંતર્ધાન થઈ ગયે આ પ્રમાણે શાક્ષાત આહેત ધર્મના આરાધનનું ફળ જોઈ વિદ્વાન રાજા ઋતુપણે તે ધર્મ અંગીકાર કર્યો. માતા પિતા અને પુત્રીનું મિલન - હરિમિત્ર ચંદ્રયશાની રજા લઈ દમયન્તી ને કુડિનપુર તેડી લાવે દવદંતીને આવતી સાંભળી ભીમરાજા તેની સામે ગયા. સામેથી આવતા પિતાને જોતાં જ દવદની વાહન ત્યજી દઈ પગે ચાલી અમે દેડી અને પિતાના ચરણ કમળમાં પડી પિતા, માતા અને