________________
૨૮૨
પાસે આવ્યા. સમુદ્રવિજ્યે . વસુદેવ ને એકાંતમાં કહ્યું, “જ્ઞાનીના વચનથી હું... જાણુ છું કે જરા સંધની પુત્રી જીવયશા ઉભય કુળના ક્ષય કરનારી થશે. માટે ઇનામમાં આ કન્યા તુ કંસને અપાવ જે, કારણ કે સિંહરથને જીતવામાં મુખ્યત્વે એના ફાળા છે. પરન્તુ વસુદેવે કહ્યું. ‘ તે વણિક પુત્ર છે ' આથી સમુદ્ર વિજયે સુભદ્ર શેઠને બાલાયે, અને તેને કસની ઉત્પત્તિ પૂછી. એટલે તેણે ક ંસને સ વૃત્તાન્ત ક ંસના સાંભળતાં પ્રથમથી કહી આપ્યા પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારણી રાણીની મુદ્રિકા અને પત્રિકા સમુદ્ર વિજ્ય રાજાને આપી. સમુદ્ર વિજયે તે પત્રિકા વાંચી તેમાં લખ્યું હતું કે “રામ ઉગ્રસેનની રાણી ધારિણીએ ભય’કર દાહદથી ભય પામી, પેાતાના પતિની રક્ષા માટે,
આ પ્રાણ પ્રિય પુત્રને ત્યાગ કર્યાં છે અને નામ મુદ્રા સહિત સ આભૂષણા એ ભૂષિત એવા આ બાળપુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતા મૂકા છે ” આ પ્રમાણે પત્રિકા વાંચી સમુદ્ર, વિજયે કહ્યું, “આ કંસ યાદવ છે અને ઉગ્રસેનના પુત્ર છે; અન્યદા
મથુરા રાજા કંસ
તેનામાં આવું વીય` સંભવે જ નહિં '' પછી રાજા સમુદ્ર વિજય ક*સને સાથે લઈ અર્ધ ચકી જરા સંધ પાસે ગયા અને તેનેસિંહરથ રાજા સાંખ્યા. અને કસતુ પરાક્રમ પણ જણાવ્યું. જરા સ ંધે પ્રસન્ન થઇ ક‘સને પેાતાની પુત્રી જીવયશા પરણાવી. તે વખતે કાંસે મથુરા પુરીની માગણી કરી તેથી તે નગરી પણ આપી જરા સંધે આપેલા સૈન્યને લઈ **સ મથુરા આવ્યેા. ત્યાં પેાતાના પિતા ઉગ્રસેનને બાંધી પાંજરામાં પૂર્યાં અને પાતે રાજા થયા. ઉપકારી સુભદ્ર શેઠને બેાલાવી, સુવર્ણનું દાન આપી તેના સત્કાર કર્યાં.