________________
૨૮૩
એક દિવસ ધારિણી રાણીએ કંસને આવી કહ્યું, મેં જ તને કાંસાની પેટીમાં નાખી યમુનામાં વહેતા મૂકયેા હતા તારા પિતા ઉગ્રસેનને આમાં કાઇ અપરાધ નથી હું જ ખરી અપરાધી છું. તારે મને જે શિક્ષા કરવી ઢાય તે કર ' ક ંસે આ વાત માની નહિ અને ઉગ્રસેનને પાંજરામાંજ રાખ્યા.
વસુદેવ તરફ સ્ત્રીઓનું આકણુ
જરાસંધની વિદાય લઇ સમુદ્ર વિજ્ય બધુ સાથે પેાતાના નગર શૌય પુર આવ્યા. શૌયપુરમાં સર્વ સ્વેચ્છાએ ભમતા વસુદેવ કુમારને જોઈ તેમના સૌ થી મે।હિત થયેલી નગરની સ્રીએ જાણે મંત્ર કૃષ્ણ ઢાય તેમ તેની પાછ‚ ચાલવા લાગી. વસુદેવનુ' સૌન્દર્યાં સ્રીઓને કામણ રૂપ હતું તેથી નગરના મહાજને રાજા પાસે આવી એકાન્તમાં કહ્યું, “તમારા લધુ બન્યુ વસુદેવના રૂપથી નગરની સ્ત્રીઓએ મર્યાદા મુકી દ્વીધી છે. જે કાઇ સ્ત્રી વસુદેવને એકવાર પણ્ જુએ છે તે પરવશ થઈ જાય છે, તેા એ કુમારને વારંવાર નગરમાં ફરતા જુએ તેની તે। વાત જ શી કરવી ? ” રાજાએ મહાજન ને કહ્યું, “ હું તમારી ઈચ્છા પ્રમાણે બઢ્ઢા ખસ્ત કરીશ ” એમ સત્ત્વન આપી સૌને વિદાય કર્યો એક વખત સમુદ્ર વિજય રાજાને વસુદેવ મળવા ગયા. વસુદેવ ને કહ્યું, “ તારૂ શરીર કૃશ થઈ ગયું છે. હવે બહાર ફરવાનું ન રાખ ઘેર રહી સર્વ કલાને શીખી પ્રવીણતા મેળવ’ વસુદેવે આ વાત કબૂલ રાખી અને ધેર રહી ગીત નૃત્યાદિક વિનાદમાં દ્વિવસે નિમન કરવા લાગ્યા.
"1
"
વસુદેવના ગૃહત્યાગ
એક દિવસ ગંધ લઈ કુબ્જા નામની એક દાસી જતી હતી, તેને વસુદેવે પૂછ્યું. “ આ ગંધ ાને માટે લઈ જાય છે !'' કુબ્જા
"