________________
૨૮૧ વીંટી તથા પત્રિકા સાથે તેને પેટીમાં નાખી, તેણે દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મૂકાવી અને જન્મીને મૃત્યુ પામ્યું છે એમ રાણીએ રાજાને કહ્યું.
યમુના નદી પેલી પેટીને તાણતી તાણતી શૌર્યપુરના દ્વારા પાસે લઈ ગઈ અને તે શુભદ્ર શેઠના હાથમાં આવી. તેણે પેટીમાંથી બાળકને કાઢી તેની પત્ની ને સંખ્યા અને કાંસાની પેટીમાં આવેલ હોવાથી તેનું નામ કંસ રાખ્યું. કંસ ઘણે કજીયાખોર હોવાથી શેઠે તેને વસુદેવ કુમારને સેં . સેવક છતાં જતે દિવસે તે વસુદેવને મિત્ર થઈ ગયે અને તેની પાસે રહી સર્વ કળીઓમાં પારંગત થે.
આ અરસામાં સુવસુરાજે નાગપુરમાં રાજ્ય સ્થાપ્યું. ત્યાં તેને બૃહદરથ નામે પુત્ર થયે આ બહદરથના વંશમાં જરાસંધ નામે પ્રતિવાસુદેવ થે. તેણે ત્રણ ખંડમાં પિતાની આણ પ્રવર્તાવી એક વખત સમુદ્ર વિજય રાજાની સભામાં જરાસંધને દૂત આવ્યો. તેણે રાજાને કહ્યું, “સિંહપુર નગરના સિંહરથને બધી મારી સભા માં હાજર કરશે તેને હું જીવયશાકુંવરી અને ઈચ્છિત નગર આપીશ એમ જરાસંધે તમને મારી મારફને કહેવડાવ્યું છે. વસુદેવે સમુદ્ર વિજ્ય રાજાને વિનંતી કરી કહ્યું “આપ મને રજા આપે તે હું આ કામ પાર પાડું.” સમુદ્રવિજયે થોડી આના કાની બાદ રજા આપી વસુદેવે કંસ અને લશ્કર સાથે સિંહપુર તરફ પ્રયાણ કર્યું સિંહ રથ લશ્કર સહિત સાથે આવ્યું. આ યુદ્ધમાં કંસ વસુદેવને સારથી હતો છતાં તેણે કટકટિના પ્રસંગે સારથી પણું છોડી દઈ સિંહ રથને બાંધી, વસુદેવના રથમાં નાખ્યો અને સિંહ રથનું રાજય કબજે કર્યું જીત મેળવી વસુદેવ સમુદ્રાવિજય