________________
૨૦૮
શૂરના ખીજો પુત્ર સુવીર જે મથુરામાં રહ્યો હતા તેને ભેાજવૃષ્ણિ વગેરે પુત્રો થયા સુવીરે મથુરાનુ' રાજય ભેાંજવૃષ્ણિને આપ્યુ અને પે।તે સૌવીરપુર વસાવીને રહ્યો. બાજવૃષ્ણુિને ઉગ્રસેન નામે પુત્ર થયો. આ રીતે યદુરાજાના વંશજો મથુરા, સૌ પુર અને સૌવીરપુરમાં રાજય કરવા લાગ્યા.
વસુદેવના પુ
ભવ
એક વખત અંધક વૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવિધજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે પૃછ્યું, “મારે વસુદેવ નામે દશમા પુત્ર છે. તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળા છે, તેમજ કળાવાન અને પરાક્રમી છે તેનું કારણ શું ? ” સુપ્રતિષ્ઠ બાલ્યા, “મગધ દેશમાં નંદિગ્રામમાં એક ગરીબ બ્રાહ્મણ હતા તેને સામિલા નામે સ્ત્રી હતી. તેમને નદિષણ નામે એક પુત્ર થયા તેને બાલ્ય વયમાંજ નર્દિષણે માતા પિતાનું સુખ ગુમાવ્યું. નર્દિષણ મોટા પેટવાળા, લાંખા દાંતવાળા, ખરાબ નેત્રવાળે અને ચારસ માથાવાળા હતા તેથી તેના સ્વજનાએ તેને છેાડી ઢીધા, મામાને દયા આવી એટલે તેને પેાતાને ઘેર રાખી માટા કર્યાં. મામાને સાત કન્યા
આ પરણવા લાયક થયેલી હતી એટલે તેના મામાએ તેને કહ્યું હતું, ‘હું તને એક કન્યા આપીશ ' કન્યાના લાભથી તે મામાના ધરનું બધું કામ કરતા હતા આ ખબર સાંભળી કન્યાઓએ નંદિશ્રેણ તે પરણવાની ના પાડી. નર્દિષણને ખેદ થયુ અને તે આત્મહત્યા કરવા ઉપવનમાં ગયા. ત્યાં સુસ્થિત નામના એક મુનિને જોઈ ને તેમને વંદન કર્યું જ્ઞાનથી તેના મનેાભાવ જાણી મુનિ બેાલ્યા “રંતુ આત્મહત્યા કરીશ નહિ આત્મહત્યાથી કાંઇ સુખ મળતું નથી સુખના અર્થીએ તા ધમ કરવા જોઇએ. દીક્ષા લઈએ કરેલા ધજ