________________
૨૭૬
એટલામાં તે શંખકુમારનું બાણ આવ્યું અને મણિશેખરને વંટોળથી વૃક્ષ પડે તેમ જમીન પર પાડી નાંખ્યો. મણિશેખરે મોમાં તૃણ લઈ તેની ક્ષમા માગી અને કુમારને દાસ બની કહેવા લાગ્યું, “મારા ઉપર ઉપકાર કરી તમે વૈતાઢય પર્વત ઉપર આવે. ત્યાં તમે શાશ્વત ના દર્શન કરી શકશે. વિદ્યાઓની પણ તમને પ્રાપ્તિ થશે, ” કુમારે આ વિજ્ઞપ્તિ કબુલ રાખી અને બે બેચરોને મોકલી સૈન્ય હસ્તિનાપુર રવાના કર્યું અને ધાવમાતાને બોલાવી લીધી.
શંખકુમારના લગ્ન પછી કુમાર યશોમતિ અને ધાવમાતાને સાથે લઈ, મણિશેખર સહિત વૈતાઢય પર્વતના દેવાલયોને વાંદી મણિશેખરના નગરે ગે. અહીં તેણે ઘણી વિદ્યાઓ મેળવી. ઘણા વિદ્યાધરેએ પોતાની પુત્રીઓ પણ શંખકુમારે કહ્યું આપવા કહ્યું, “જિતારિ રાજાને યશોમતિ સંપ્યા કે તેને પરણ્યા વિના હું કઈને પરણીશ નહિ” આથી મણિશેખર વગેરે વિધાધરો પિતાની પુત્રીઓ સહિત શંખકુમાર અને યશોમતિને લઈ ચંપામાં આવ્યાં. જિતારિ રાજાએ યશોમતિના લગ્ન શંખ સાથે ખૂબ ધામધૂમ પૂર્વક કર્યા. પછી કુમાર વિધાધરપુત્રીઓ પર. ચંપાપુરીમાં વાસુપૂજ્ય પ્રભુના ની યાત્રા કરી કેટલાક દિવસ બાદ યશોમતિ વગેરે સ્ત્રીઓ સહિત શંખકુમાર હરિતનાપુર આવ્યો.
શખકુમારની દીક્ષા અને સ્વગમન
અપરાજિતકુમારના પૂર્વજન્મના અનુજ બંધુ સુર અને સોમ જે ચારણ દેવલોકમાં ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચ્યવીને યશેધર અને ગુણધર નામે આ જન્મમાં પણ તેના (શંખકુમારના) અનુજ બધું થયા. સમય જતાં શ્રીલેણે શંખકુમારને રાજ્ય સેંપી દીક્ષા