________________
ર૭૪
સાતમે ભવ-શંખ રાજા
આઠમે ભવ-દેવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હરિતનાપુર નામે નગર હતું. ત્યાં શ્રીષેણ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રીમતી નામે રાણી હતી. અન્ય દાતે રાણુએ રાત્રિના શેષ ભાગે સ્વપ્નમાં શંખના જે ઉજવળ પૂર્ણચંદ્ર પિતાના મુખ કમળમાં પ્રવેશ કરતો , પ્રાત:કાળે તે વૃત્તાન્ત તેણે પોતાના પતિ શ્રી રામને જણાવ્યું. રાજાએ વિષ્ણલક્ષણ પાઠકેને લાવ્યા. તેઓએ કહ્યું, “આ રવપ્નથી ચંદ્રની જેમ ર્સવ શત્રુ૫ અંધકારનો નાશકરે તે એક પુત્ર દેવીને થશે.” તેજ રાત્રિએ અપરાજિતનો જીવ આરણ દેવલોથી ઍવીને શ્રીમતી રાણીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. યોગ્ય કાળે સર્વ લક્ષણેથી પવિત્ર એવા એક પુત્રને રાણીએ જન્મ આપે. પિતાએ તેનું નામ શંખ પાડયું. અનુકમે તે કુમાર મેટ થેયે એટલે તેણે સર્વ કળાઓ લીલામાત્રમાં સંપાદન કરી લીધી. શ્રીષેણ રાજાના મંત્રી સુબુદ્ધિને ત્યાં વિમળ બેધને જીવ દેવ તેમાંથી વી પુત્ર પણે ઉત્પન્ન થયે. ત્યાં તેનું નામ મતિ પ્રમ રાખવામાં આવ્યું. રાજપુત્ર અને મંત્રી પુત્રને પૂર્વ ભવની પેઠે અહીં પણ મૈત્રિ થઈ.
પલ્લીપતિએ સ્વીકારેલી શરણાગતિ એક વખત લોકોએ શ્રીષણ આગળ ફરિયાદ કરી કે. “હે રાજન આપના રાજયમાં સમરકેતુ નામને પલ્લીપતિ લૂંટ ચલાવે છે. અમે સર્વ તેનાથી ત્રાસી ગયા છીએ. આપ અમારૂં રક્ષણ કરે.” સભામાં બેઠેલા શંખ કુમારે પલ્લી પતિને પકડી લાવવાનું માથે લીધું મંત્રી પુત્ર અને રાજકુમાર લકર સહિત પલ્લી પતિના કિલ્લે પહોંચ્યા પલ્લીપતિ કિલ્લે છેડી બહાર સંતાય. અગમ બુદ્ધિ