________________
૨૦૨
',
પરણવું હતુ. તા અમને શા માટે બેાલાવ્યા ? સ્વયંવર મડપ યુદ્ધમડપ બન્યા. અપરાજિતે સર્વ રાજાને હુ’ફાગ્યા. તેવામાં સેાળપ્રભા નામના રાજાએ અપરાજિતને એાળખ્યા અને કહ્યું, “આ સામાન્ય માણસ નથી પણ નિંઢી રાજાના પુત્ર છે. અપરાજિત અને વિમળબાધે પેાતાનું સાચું રૂપ પ્રગટ કર્યું એટલે રાજાએ શસ્રો નીચે મૂકી ઢીધાં. જિતશત્રુ રાજાએ ઉત્સવપૂર્વક પ્રીતિમતીના લગ્ન અપરાજિત સાથે કર્યાં અને હરીફરાજાએ વજન થઈ વિવાહમંડપમમાં આવ્યા. જિતશત્રુ રામના મંત્રીએ પાતાની પુત્રી વિમલબાધને પરણાવી. રાજાએ સ્વસ્થાને ગયા. કુમાર અને સ્ત્રીપુત્ર થાડા સમય ત્યાં રહ્યા.
""
અન્યદા હરિનદી રાજાને કૃત ત્યાં આવ્યા. કુમારે માતા પિતાનું કુશળ પૂછ્યું એટલે દૂત નેત્રમાં અશ્રુ લાવી બેક્લ્યા, તમારા માતાપિતાનું શરીર ધારણ માત્ર કુશળ છે, કેમકે તમારા પ્રવાસ દિનથી આરંભીને તેમના નેત્ર અશ્રુ વડે પૂર્ણ રહ્યા કરે છે તમારૂ અલૌકિક ચરિત્ર લોઢા પાસેથી સાંભળી તેએ ક્ષણવાર ખુશ થાય છે. પણ પાછા તમારા વિચાગ યાદ આવવાથી મૂર્છા પામી જાય છે. તમારા અહીંના વૃત્તાન્ત સાંભળી મને તેનુ વાસ્તવિકપણું જાણવા માટે અહીં માણ્યેા છે, તો હવે તમે માતાપિતાને ખેઢ આપવા ચાગ્ય નથી ” દૂતનાં આવાં વચન સાંભળી કુમાર બેા. “ માતાપિતાને આવું દુઃખ આપનાર મારા જેવા અધમ પુત્રને ધિક્કાર છે.” પછી જિતશત્રુ રાજાની રજા લઇ અપરાજિતકુમાર ત્યાંથી ચાલ્યેા. તે વખતે બે પુત્રીઓને લઇ ભુવનભાનુ રાજા ત્યાં આવ્યા તેમજ જે જે રાજકન્યા અપરાતિ પરણ્યા હતા તેમને લઈને તેમના પિતાએ પણ ત્યાં આવ્યા પછી પ્રીતિમતી અને બીજી પત્નીઞાનીઓથી તથા અનેક ભૂચર અને