________________
વિભાગ ચેાથેા
જૈન રામાયણ
શ્રી રામચ’દ્ર (બળદેવ), લક્ષ્મણ (પદમ) (વાસુદેવ) અને રાવણ (પ્રતિવાસુદેવ) નાં ચિરત્ર
જૈન રામાયણુ
પ્રતિવાસુદેવ રાવણના જન્મ
પાતાળ લંકામાં માળીના ભાઈ સુચાળીને રત્ન શ્રવા નામને એક પુત્ર હતા. તે દૃઢ નિશ્ચયી અને તપ સાધનામાં પ્રવીણ હતા. એક દિવસ એ એક મનેાહર ઉધાનમાં તપ કરતા હતા ત્યારે એક સુંદર યુવતી તેની સમક્ષ આવીને કહેવા લાગી, “ હે રત્ન શ્રવા, સાંભળ હું કૌતુકમંગળ નામના નગરના રાજાની કુંવરી છુ‘હુમારા ભાણેજ વૈશ્રવણ હાલ લંકાની ગાદી પર છે. મારૂ' નામ કૈકસી છે. મારા પિતાએ મને અહિ મેાકલી છે.’
રત્ન શ્રવા કૈસી પ્રત્યે અનુરાગી બન્યા અને તેની સાથે પરણ્યા, ઘેાડા સમય પછી કૈકસીએ એક પુત્રરત્નને જન્મ આપ્યા એ બાળક નાના હતા છતાં એણે પાસે પડેલા એક માણેકના હારને પાતાના કંઠમાં ધારણ કર્યાં માતા કૈસી આ જોઈ ધણું આશ્ચ પામી, રત્ન શ્રવા જ્યારે કૈકસી પાસે આવ્યા ત્યારે કૈસી એ હારની વાત કહી સંભળાવી, રત્નશ્રવાને થાડા વખત પહેલાં એક . મુનિએ કહેલું વચન યાદ આવતાં એણે કહ્યું, “હું કૈકસી રાક્ષસેન્દ્રે મારા પૂર્વજ મેધવાહનને આપેલા હાર જે ધારણ કરશે તે
t