________________
૨૦૧
દેવની તૃપ્તિ માટે પશુઓને હૈમવાના છે. આ મહાધર્મ છે અને તે સ્વર્ગને હેતુ કહેલો છે. મેં તેમને જણાવ્યું, “મરૂત રાજા, આ બધું મિથ્યા છે. શરીર એ યજ્ઞ છે અને આપણે જે કષાયે છે એ અંદર હેમવાના છે. જે માણસ પોતાના કુકર્મોને એ યજ્ઞમાં હેમે છે એજ માણસ સાચા મોક્ષને અધિકારી બને છે મૂંગા પ્રાણીઓને હેમવાથી તે આપણે નરકના જ અધિકારી બનીએ છીએ. આપ આવા યજ્ઞ બંધ કરાવી ને પશુઓને અભયદાન આપો. મારૂં આ કથન સાંભળીને યજ્ઞ કરાવનાર બધા પુરોહિતે ગુસ્સે થઈ ગયા અને હાથમાં દંડ અને લાકડાં લઈ મને મારવા માંડયા. ત્યાંથી નાસીને હું તમારી પાસે આવ્યો છું. તમારે એ મરૂત રાજાને આવા પાપ કર્મથી બચાવે જોઈએ.”
તરતજ રાવણ મરૂત રાજા પાસે ગયો અને હિંસાત્મક યજ્ઞ બંધ કરાવ્યું.
અજ'ના અર્થભેદથી થયેલ યજ્ઞ હિંસા અજૈર્યક્ટવ્યમ' એવો ગ્રેદમાં ઉલ્લેખ છે. આ “અજ’ શબ્દના બે અર્થ થાય છે. અજ એટલે બકરૂં અને અજ અટલે ત્રણ વર્ષનું જુનું ધાન્ય, ક્ષીર કંદળ નામના નારદના ગુના પુત્ર પર્વતે અજ્ઞાનથી “અજી ને અર્થ બરૂં . વસુરાજાએ પર્વતના અર્થને ટેકે આયે. અંગત વૈરને બદલે લેવા મહાકાળ અસુરે પણ અજને અર્થ બરૂં કર્યો. ધીમે ધીમે આ ખોટા મતને પ્રચાર થયો. અને યજ્ઞોમાં પશુઓ હેમાવા લાગ્યાં.
રાવણે મેળવેલ નલકુબરરાજા પર વિજય ઈન્દ્ર રાજાના પૂર્વ દિકપાલ દુલધ્યપુરના નલકુબરે નગર ફરતે એક અગ્નિમય કિલ્લે બધે હતે. એ કિલ્લાને ઘેર