________________
૧૬
અંતે રામની આજ્ઞાથી તેને મુક્ત કર્યાં. કપિલ અને માકણ્ યક્ષને વૃત્તાંત ઃ
ગાક યક્ષના સૂચનથી રામવગેરે રામપુરી નામની નગરીમાં ચામાસા માટે આવ્યા. એક દિવસ પેલેા કપિલ રામપુરીમાં લાકડા લેવા આવ્યા અને અચાનક ગે!ક યક્ષને મળ્યા. યક્ષે કપિલને બળદેવ રામ, અને વાસુદેવ લક્ષ્મણ સંબંધી વાત કરી. કપિલને પેાતાના કૃત્ય માટે પરતાવા થયા. તેણે બળદેવ અને વાસુદેવની માફી માગી અને પેાતાની ગરીબી દૂર કરવા રામને વિનંતી કરી. રામે તેને ધણું દ્રવ્ય આપી ધનિક બનાવ્યા. પછી કપિલ પેાતાને ગામ ગયા અને થાડા સમય પછી ઢીક્ષા લીધી. ચાતુર્માસને અંતે રામે જ્યારે વિદાય લીધી ત્યારે ગણ્ યક્ષે રામ, લક્ષમણુ અને જાનકીને સુંદર ભેટા આપી.
વિજયપુરના રાજા મહિધરની હાર
વિજયપુરના રાજા મહિધરની કુંવરી વનમાળા નાનપણથી જ લક્ષ્મણને મનથી વરી ચુકી હતી; પણ રાજા મહિધરે તેના વિવાહ બીજા સાથે કરવાનું નક્કી કર્યું હતુ. આથી વનમાળા કંટાળી વનમાં ચાલી ગઈ અને ત્યાં ઝાડની ડાળે ગળે ફાંસે ખાવાની તૈયારી કરવા લાગી એટલામાં રામ અને લક્ષમણ ત્યાં આવી પોંચ્યા. તેમણે તેના આપધાતનું કારણ પૃયું. વનમાળાએ કારણ જણુવ્યુિં એટલે લક્ષ્મણે કહ્યું, “હું લક્ષ્મણ છું અને તારા સ્વીકાર કરૂ છું. એટલામાં રાજા મહિધર સૈન્ય સહિત ત્યાં આવી અને પેાતાની પુત્રીનું હરણ કરનાર લક્ષ્મણને ચાર માની એણે આક્રમણ કર્યું પણ લક્ષ્મણની લડાયક શક્તિ આગળ તેનુ કઇ ચાલ્યું અ ંતે જ્યારે મહિધરને મ્બર પડી કે તેને પ્રતિસ્પધી વાસુદેવ છે ત્યારે તેણે યુદ્ધ મધ કર્યું. અને પેાતાની કુંવરી વનમાળા લક્ષ્મણને