________________
૩૦
፡፡
હનુમાને નિ યતાથી જવાબ આપ્યા, “ હું માતા! ત્રણ જગતને જિતનાર રામ લક્ષ્મણના હું દૂત છું. મારી આગળ સૈન્ય સહિત બિચારા રાવણ કાણુ માત્ર છે? કહે। તા રાવણ અને તેના સૈન્યના પરાભવ કરી, આપને મારા વિશાળ ધિ ઉપર બેસાડી રામ પાસે લઈ જાવ'' સીતા હસીને બેાહ્યાં, “તમે તમારા સ્વામી રામ ભદ્રની શ્રીતિને લજાવશે। નહિ એની મને ખાત્રી છે. પણ મારે જરા પણ પર પુરૂષને પરિચય યાગ્ય નથી. એટલે હું તમારા અન્ય પર બેસી શકું નહિ. માટે તમે હવે સત્વર રામ પાસે પઢોંચી જાવ. તમારા પહેંચ્યા પછી જ આ પુત્ર રામ જે ઉદ્યોગ કરવા ચાગ્ય હશે તે કરવા માંડશે.” પછી સીતાએ પેાતાના ચૂડામણિ આપી હનુમાનને વિદાય આપી.
અક્ષયકુમારનું મૃત્યુ
જતાં જતાં પોતાના પરાક્રમના પરચા બતાવવા, હનુમાને અશાવન અને ધ્રુવ રમણ ઉદ્યાનમાં આવેલાં અસંખ્ય ઝાડા અને છેડાને મૂળમાંથી ઉખેડી નાખ્યા. ઉધાન રક્ષકાના જ્યારે હનુમાને પરાભવ કર્યાં ત્યારે રાવણે પેાતાના પુત્ર અક્ષયકુમારને હનુમાન સામે યુદ્ધ કરવા માકો. હનુમાને પલક વારમાં જ અક્ષયકુમારને શિરચ્છેદ કર્યાં. એટલે રાવણે બીજા પુત્ર ઈંદ્રજિતને હનુમાનની સામે મેદાનમાં ઉતાર્યાં. ઇંદ્રજિતે હનુમાનને નાગપાશ અસ્ત્રથી બાંધી લીધે. હનુમાન ધારત તા ક્ષણવારમાં નાગપાશમાંથી મુક્ત થઈ શકત પણ તેને તેા રાવણને પેાતાની શક્તિના પરચા બતાવવા હતા એટલે એણે નાગપાશને એમને એમ રહેવા દીધા.
રાવણનું અપમાન અને પરાભવ
હનુમાનને રાવણ સમક્ષ હાજર કરવામાં આવ્યા. રાવણે તેને પેાતાનું રવામીત્વ રવીકારવા સમજાવ્યા. પણ હનુમાને જવાબ